પ્રાર્થના

પરમ કૃપાળુ,

 પરમાત્મા,

 શ્રી હરી નારાયણ દેવ,

પ્રભુ પરમેશ્વર,

મહામુલુ તારું સ્મરણ,

અદ્ભુત તારી લીલા,

જેમ રણ માંહી રેતીના કણ!

એમ તારી કૃપા અપરંપાર છે!

કેમ કરીને હું તને શોધું ?

દયા કર દેવા, દયા કરજે,

તુજ મને શોધી લેજે !

સર્વનું કલ્યાણ કરજે,

શ્રધ્ધા, ભક્તિ અને સદબુદ્ધિ આપજે.

મુજ પ્રેમલ હ્રદયે તું આવી વસજે !

મન માંહી પરિમલ બની તું પમરજે !

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

11.11.11

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મને ગમતું ...., મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

3 Responses to પ્રાર્થના

  1. Rameshchandra Patel કહે છે:

    વાહ! મનનીય પ્રાર્થના. ખૂબ જ સુંદર.
    રમેશ પટેલ(આકાશદીપ)
    તુજ મને શોધી લેજે !

    સર્વનું કલ્યાણ કરજે,

    શ્રધ્ધા, ભક્તિ અને સદબુદ્ધિ આપજે.

    મુજ પ્રેમલ હ્રદયે તું આવી વસજે !

    મન માંહી પરિમલ બની તું પમરજે !

    પારૂ કૃષ્ણકાંત “પિયુની”

    Like

  2. P.K.Davda કહે છે:

    કેમ કરીને હું તને શોધું ?

    દયા કર દેવા, દયા કરજે,

    તુજ મને શોધી લેજે !

    અતિ સરસ અભિવ્યક્તિ. શાસ્ત્રો કહે છે કે પ્રભુ ભક્તોને શોધતા શોધતા એની પાસે અચૂક પહોંચી જાય છે. આપની પાસે પણ એ જરૂર પહોંચસે.
    -પી. કે. દાવડા

    Like

Leave a reply to P.K.Davda જવાબ રદ કરો