Monthly Archives: જૂન 2014

“તું અને હું”

“તું અને હું” તું  સ્વતંત્ર  સ્વૈવિહારી  , હું વ્હાલપની હુંફમાં વિહરતી , તારો મારા હ્રદય માંહી વહાલસોયો  વિસામો . હું  ભામા ભદ્રિક  ભાવોની , તું સંસ્કૃત  સમ્માનિત સદાચારી , તને આદરે આરુઢું  અણુ અણુ માંહી. તું અને હું જીવ્યા કંઈ … Continue reading

Rate this:

Posted in Uncategorized | Tagged , , , , , , , , , , | 3 ટિપ્પણીઓ

“માનવી નું જીવન”

 “માનવી નું જીવન” મન વચન ને કરમ કેરી હાથસાળ તો અગમ , ને માનવ જીવન જાણે કે હાથ વણાટ ની જાજમ . ક્યારેક મૈત્રીના રંગો ભર્યું ઝાકમઝોળ , તો ક્યારેક, સાદગીસભર સૌમ્ય શાંત . ભેગી વણાય મૈત્રી કેરી રૂપેરી રેશમની … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , , , , , , | 2 ટિપ્પણીઓ

“કરતબ દિશે કુદરત તણા ખીલીને પુરા !”

“કરતબ દિશે કુદરત તણા ખીલીને પુરા !”   કરતબ દિશે કુદરત તણા ખીલીને પુરા ! મોસમ તણાં સ્વર્ગીય સુખનાં સૂચક ઇશારા ! અદ્ભુત તાજગીને પુરબહાર જોબન ખીલનારા ! સંકેત સઘળા ઈશ્વરીય ઇલમ ઉક્તનારા ! તાદૃશ થઇ અતિ ઉલ્લાસે હૈયું હરનારા … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , | Leave a comment

જિંદગી…. શ્યામલ વાદળી માંહી વર્ષા, ને વર્ષા માંહીજ મેઘધનૂષ!

“ જિંદગી ” આવતી જો રીમઝીમ વર્ષાની હેલી, સોહામણા ભવિષની કરતી આગાહી, ક્યારેક વળી ગમની શ્યામલ વાદળી. રહેતું નથી કાંઈ  હંમેશા સમૂળ, સર્વે કંઈ ક્ષણિક ને ક્ષણભંગુર! શ્યામલ વાદળી માંહી વર્ષા, ને વર્ષા માંહીજ મેઘધનૂષ! ઝટ સરી જતી પળો ખુશીની, … Continue reading

Rate this:

Posted in Uncategorized | Tagged , , , , , , , , , | 3 ટિપ્પણીઓ

આપની ગેરહાજરી

Originally posted on Piyuninopamrat's Blog:
“આપની ગેરહાજરી”       આપની ગેરહાજરી, તેથી ખાલીપો ગજબ વર્તાય છે. આપની યાદી ફરીફરી મારે રુદિયે હાવી થાય છે. આપની નથી હાજરી, તેથી દુનિયા અલગ જણાય છે. જીવી લેતી ફરીફરી ક્ષણો જે સંગે માણી હતી. આપની…

Rate this:

Posted in Uncategorized | Leave a comment

જન્મોજન્મના ઋણાનુબંધ કોઈ હશે….

  “પિયુની ઘણી પ્યારી હશે” જન્મોજન્મના ઋણાનુબંધ કોઈ હશે, તેથી તારીને મારી સાચી યારી હશે. સુંદર સ્નેહભરી પ્રીતી નિરાળી હશે, નિર્મળ પ્રેમે સંગની વૃત્તિ સુહાની હશે. વ્હાલપની વાતે વિદુષી વિનોદી હશે, મેઘાવી વ્હાલમનીયે મનોહારી હશે. સહવાસે વીતતી હરપળ પ્યારી હશે, … Continue reading

Rate this:

Posted in Uncategorized | Tagged , , , , | 1 ટીકા

મલકાટ…. ફરી મમળાવિયે …..

Originally posted on Piyuninopamrat's Blog:
મલકાટ….  ફરી મમળાવિયે ….. એક વાર એક નાનકડા ગામના ફરિયાદી પક્ષના વકીલે, પોતાના કેસની સાક્ષી માટે એક ૮૫ વર્ષના માજીને કોર્ટમાં તેડાવ્યા. આ ઉમરેય માજી હતા કડેધડે ને કકરા અડીખમ . તેઓને સાક્ષીના કઠેડામાં…

Rate this:

Posted in Uncategorized | Leave a comment

“એક સંવાદ ….એક યાદ” ….5

Originally posted on Piyuninopamrat's Blog:
“એક સંવાદ ….એક યાદ”    ….5 પિયુજી: “આજે એક સાવ ગરીબ દેખાતું …એકદમ મજૂર જેવું પેશન્ટ આવ્યુ અને એની સાથે એક એકદમ વેલડ્રેસ્ડ .. અપટુડેટ ..ભાઈ આવ્યા અને સામે બેઠા, જેવો પેશન્ટને તપાસી ને હું…

Rate this:

Posted in Uncategorized | Leave a comment

એક સંવાદ ….એક યાદ …”4

Originally posted on Piyuninopamrat's Blog:
એક સંવાદ ….એક યાદ …”4 હજીયે દીકરાનું માથું મારા ખભેજ ટેકવેલું હતું , તેના ઉપર વ્હાલથી મારું માથું નમાવીને અડાડતા પૂછ્યું, “કેવો રહ્યો આજનો દિવસ? શું કર્યું આજે સ્કુલમાં?” બસ પછી તો અમારી માં…

Rate this:

Posted in Uncategorized | Leave a comment

“એક સંવાદ ….એક યાદ …”3

Originally posted on Piyuninopamrat's Blog:
“એક સંવાદ ….એક યાદ …”3 હું :  “ઓકે હું વાત કરીશ … પણ સાચું કહુંને, તો મને એના કામમાં કોઈ genuine reason વગર દખલ કરવી ગમતી નથી. અને સાચેજ poor અને needy patientsને તો કૃષ્ણકાંત…

Rate this:

Posted in Uncategorized | Leave a comment