“એક સંવાદ ….એક યાદ …”3

Piyuninopamrat's Blog

“એક સંવાદ ….એક યાદ …”3

હું :  “ઓકે હું વાત કરીશ … પણ સાચું કહુંને, તો મને એના કામમાં કોઈ genuine reason વગર દખલ કરવી ગમતી નથી. અને સાચેજ poor અને needy patientsને તો કૃષ્ણકાંત ટોટલ હેલ્પ કરતાજ હોય છે”

મોબાઈલને જરા હાથથી પકડીને દુખતી ગરદનને જરા હલાવીને આરામ આપવાનો પ્રયત્ન કરતા હું બોલી,  બીજા હાથે બાસમતી ચોખાને ધોતા ધોતા, વળી મોબાઈલને બીજા ખભે રાખીને ગરદન નમાવીને વાત ચાલુ રાખવાના પ્રયત્ન સાથે બીજા ગેસ ઉપર પુલાવની તૈયારી ચાલુ કરી.  

અંકિતા :  “yea yea I know ….”

હવે મને રસોઈની ચિંતા થતી હતી …ને મારી પણ ધીરજ ખૂટી હતી,  એટલે વાત પતાવવાના ઈરાદાથી મેં કહ્યું : “અંકિતા ….ચલ ત્યારે પછી નિરાંતે વાત કરીએ .. આજે મારે હજી રસોઈની શરૂઆત થાય છે….બહુજ લેટ થઇ ગયું છે.”

અંકિતા:   “અરે આજે તો મારી પણ cook ( (રસોઈયાણી) લેટ આવીતી, મેં તો એને બરાબર કહી દીધું … કામ કરવું હોય તો ટાઈમે આવતા જાઓ …મા

View original post 562 more words

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s