Category Archives: મલકાટ…. ફરી મમળાવિયે …..

ભ્રષ્ટાચારના છપ્પા – પી.કે. દાવડા Funny Pictorial Presentation

ભ્રષ્ટાચારના છપ્પા   જોજો રે ભારતના હાલ, દેશમાં નેતા માલા માલ, દેશના નેતા ચારો  ચરે, જાનવરો  છો  ભૂખે મરે, સાચા નેતા ગયા મરી, બાકી  રહ્યા તે રહ્યા ચરી.   રક્ષા  કાજ ખરીદી થાય  તેમા  નેતા કટકી ખાય સરહદ પર સૈનિકો … Continue reading

Rate this:

Posted in મલકાટ.... ફરી મમળાવિયે ..... | Tagged , | 1 ટીકા

કોમપ્યુટરના છપ્પા – funny pictorial presentation

  કોમપ્યુટરના છપ્પા   કોમપ્યુટરની જૂઓ કમાલ, બંધ પડે તો થઈ જાય હાલ, દિમાગથી  વિચારવું પડે, યાદ   શક્તિની  સીમા   નડે; દાવડા જો  કોમપુ  ના હોય, સંપર્ક  રાખે ક્યાંથી  કોઈ?   હાર્ડ ડીસ્ક કોમપુમાં ખાસ, થાય કરપ્ટ તો ત્રાસમ ત્રાસ, સંઘરે  … Continue reading

Rate this:

Posted in મલકાટ.... ફરી મમળાવિયે ..... | Tagged , | 1 ટીકા

ઈંટરનેટના છપ્પા Funny pictorial presentation – પી.કે.દાવડા

ઈંટરનેટના છપ્પા ઈંટરનેટમાં  સગવડ  બૌ,  બ્લોગ  બનાવવા  ચાલ્યા  સૌ,  બ્લોગોની  થઈ  ગઈ વણજાર, બ્લોગ  થૈ ગ્યા એક હજાર;  દાવડા બ્લોગની એવી જાણ, ચાલ્યા તો હીરા નહિં તો પાણ.  બ્લોગ જગતની એવી વાત, લેખક  પોતે તંત્રી આપ, દસ  જણાને  લીંક મોકલે, … Continue reading

Rate this:

ચિત્ર | Posted on by | Tagged , , | Leave a comment

સંબંધોના છપ્પા – પી. કે. દાવડા

સંબંધોના છપ્પા   દાવડા”સામાજમાં ફેરફારો થયા, સંબંધ થૈ ગ્યા તદ્દ્ન નવા, સ્ટેપ થઈ ગયા મા ને બાપ, અર્ધા ભાઈ બહેન આપો આપ, રોજે  રોજ  સંબંધ  બદલાય, મૂળ  સંબંધમાં  લાગી  લાય.   કાકા  મામા અંકલ  થયા, મામી  માસી  આંટીમાં   ગયા, કઝીન … Continue reading

Rate this:

Posted in મલકાટ.... ફરી મમળાવિયે ..... | Tagged , , , | Leave a comment

મસ્તીની વાતો છે ….. જરા હળવે હૈયે લેજો ભાઈ !!!!……(2)

પરમાનંદ લાગણીની એ અવસ્થા એવી જેમાં, લાગે એવું કે, મને એવું લાગશે જેવું ક્યારેયના લાગ્યું હોય !!!! ….   સાહિત્યકૃતિ એવું પુસ્તક જેના વખાણનારા ઝાઝા પણ વાંચનારા ઓછા ! ..   સ્મિત એવો વણાંક જે ઘણાંય મુશ્કેલ કામ સીધા કરી … Continue reading

Rate this:

Posted in મલકાટ.... ફરી મમળાવિયે ..... | Tagged , , , | 3 ટિપ્પણીઓ

મસ્તીની વાતો છે ….. જરા હળવે હૈયે લેજો ભાઈ !!!!

મસ્તીની વાતો છે ….. જરા હળવે હૈયે લેજો ભાઈ !!!! લગ્ન એક સંસ્થા એવી જેમાં પડે ઘણી લેવી ને દેવી સ્ત્રીઓને લેવી માસ્ટર્સની ડીગ્રી, ( Mrs.) પુરુષોને દઈ દેવી પડે બેચલર્સની ડીગ્રી !!!! લેકચર એક એવી કળા જેથી ફાજલ માહિતી … Continue reading

Rate this:

Posted in મલકાટ.... ફરી મમળાવિયે ..... | Tagged , , , , | 6 ટિપ્પણીઓ

મલકાટ…. ફરી મમળાવિયે …..

મલકાટ….  ફરી મમળાવિયે ….. એક વાર એક નાનકડા ગામના ફરિયાદી પક્ષના વકીલે, પોતાના કેસની સાક્ષી માટે એક ૮૫ વર્ષના માજીને કોર્ટમાં તેડાવ્યા. આ ઉમરેય માજી હતા કડેધડે ને કકરા અડીખમ . તેઓને સાક્ષીના કઠેડામાં બોલાવી અને તેમને પૂછ્યું …” કેમ … Continue reading

Rate this:

Posted in મલકાટ.... ફરી મમળાવિયે ..... | Tagged , , , , , , , , , | 5 ટિપ્પણીઓ