Category Archives: Uncategorized

“ગુરુ ની આવશ્કતા” અને “સદગુરુ ની પરખ

“ગુરુ ની આવશ્કતા” અને “સદગુરુ ની પરખ” કોઈ પણ વિષય કે કાર્યક્ષેત્ર માં, કોઈ સારો અને સહ્રદયી , હોશિયાર શીખવનાર મળી જાય તો તે વિષય માં કે કાર્યક્ષેત્ર માંકુશળતા મેળવવી, શીખનાર માટે ઘણીજ સહેલી થઇ પડે છે . સંસાર માં … Continue reading

Rate this:

Posted in મનનીય, સદ્ ગુરુ, Paru Krishnakant "Piyuni", Uncategorized | Tagged , , | Leave a comment

પ્રિય ‘ગુજરાતી’

પ્રિય ‘ગુજરાતી’ ચાનક લાગી પ્રિય મુજને “ગુજરાતી” ભાષાની, સંસારના કર્તવ્યમાં, વ્યહવારીઓના સાથમાં, સહુ કામમાં, ખાતાં, પીતા, ઉઠતા અને બોલતા, જે જે કરતા બધાની સાથ વર્તતા સદાય, ઉર ચેતનામાં, બુદ્ધિમાં, ચિત પ્રેરણા મહી, અમ લાગણીમાં, પ્રેમમાં, ચેતનામાં, જીવન તણા સહુ રંગમાં, … Continue reading

Rate this:

Posted in Uncategorized | Leave a comment

મલકાટ….  ફરી મમળાવિયે …..

મલકાટ….  ફરી મમળાવિયે ….. એક વાર એક નાનકડા ગામના ફરિયાદી પક્ષના વકીલે, પોતાના કેસની સાક્ષી માટે એક ૮૫ વર્ષના માજીને કોર્ટમાં તેડાવ્યા. આ ઉમરેય માજી હતા કડેધડે ને કકરા અડીખમ . તેઓને સાક્ષીના કઠેડામાં બોલાવી અને તેમને પૂછ્યું …” કેમ … Continue reading

Rate this:

Posted in Uncategorized | 1 ટીકા

“વર્ષા”

“વર્ષા” વહાલભરી વર્ષાની વૃષ્ટિ,  સૃષ્ટી તણી તે જીવાદોરી, અંતરીક્ષ તણું તે તો અમૃત, પીવું તે તો અંજલિભરી  અમોલા અનાજનાં જે દાણા , વર્ષા તણા તે તો નજરાણા , અરે! અંબુદ તણીઓ અરવા,  તું વરસે માનવીની તૃષા ઠારવા. વહાલે જો તું … Continue reading

Rate this:

Posted in Uncategorized | Tagged , , , , | Leave a comment

“તું અને હું”

“તું અને હું” તું  સ્વતંત્ર  સ્વૈવિહારી  , હું વ્હાલપની હુંફમાં વિહરતી , તારો મારા હ્રદય માંહી વહાલસોયો  વિસામો . હું  ભામા ભદ્રિક  ભાવોની , તું સંસ્કૃત  સમ્માનિત સદાચારી , તને આદરે આરુઢું  અણુ અણુ માંહી. તું અને હું જીવ્યા કંઈ … Continue reading

Rate this:

Posted in Uncategorized | Tagged , , , , , , , , , , | 3 ટિપ્પણીઓ

જિંદગી…. શ્યામલ વાદળી માંહી વર્ષા, ને વર્ષા માંહીજ મેઘધનૂષ!

“ જિંદગી ” આવતી જો રીમઝીમ વર્ષાની હેલી, સોહામણા ભવિષની કરતી આગાહી, ક્યારેક વળી ગમની શ્યામલ વાદળી. રહેતું નથી કાંઈ  હંમેશા સમૂળ, સર્વે કંઈ ક્ષણિક ને ક્ષણભંગુર! શ્યામલ વાદળી માંહી વર્ષા, ને વર્ષા માંહીજ મેઘધનૂષ! ઝટ સરી જતી પળો ખુશીની, … Continue reading

Rate this:

Posted in Uncategorized | Tagged , , , , , , , , , | 3 ટિપ્પણીઓ

આપની ગેરહાજરી

Originally posted on Piyuninopamrat's Blog:
“આપની ગેરહાજરી”       આપની ગેરહાજરી, તેથી ખાલીપો ગજબ વર્તાય છે. આપની યાદી ફરીફરી મારે રુદિયે હાવી થાય છે. આપની નથી હાજરી, તેથી દુનિયા અલગ જણાય છે. જીવી લેતી ફરીફરી ક્ષણો જે સંગે માણી હતી. આપની…

Rate this:

Posted in Uncategorized | Leave a comment

જન્મોજન્મના ઋણાનુબંધ કોઈ હશે….

  “પિયુની ઘણી પ્યારી હશે” જન્મોજન્મના ઋણાનુબંધ કોઈ હશે, તેથી તારીને મારી સાચી યારી હશે. સુંદર સ્નેહભરી પ્રીતી નિરાળી હશે, નિર્મળ પ્રેમે સંગની વૃત્તિ સુહાની હશે. વ્હાલપની વાતે વિદુષી વિનોદી હશે, મેઘાવી વ્હાલમનીયે મનોહારી હશે. સહવાસે વીતતી હરપળ પ્યારી હશે, … Continue reading

Rate this:

Posted in Uncategorized | Tagged , , , , | 1 ટીકા

મલકાટ…. ફરી મમળાવિયે …..

Originally posted on Piyuninopamrat's Blog:
મલકાટ….  ફરી મમળાવિયે ….. એક વાર એક નાનકડા ગામના ફરિયાદી પક્ષના વકીલે, પોતાના કેસની સાક્ષી માટે એક ૮૫ વર્ષના માજીને કોર્ટમાં તેડાવ્યા. આ ઉમરેય માજી હતા કડેધડે ને કકરા અડીખમ . તેઓને સાક્ષીના કઠેડામાં…

Rate this:

Posted in Uncategorized | Leave a comment

“એક સંવાદ ….એક યાદ” ….5

Originally posted on Piyuninopamrat's Blog:
“એક સંવાદ ….એક યાદ”    ….5 પિયુજી: “આજે એક સાવ ગરીબ દેખાતું …એકદમ મજૂર જેવું પેશન્ટ આવ્યુ અને એની સાથે એક એકદમ વેલડ્રેસ્ડ .. અપટુડેટ ..ભાઈ આવ્યા અને સામે બેઠા, જેવો પેશન્ટને તપાસી ને હું…

Rate this:

Posted in Uncategorized | Leave a comment