Tag Archives: કાવ્ય

“પ્રારબ્ધ હવે તથાસ્તું છે !”

   “પ્રારબ્ધ હવે તથાસ્તું છે !”  આજ ના જાણે થયું શું એકાએક ? મન માંહી શમણાંની શું જમાવટ ? કોઈ મહેક પમરે છે હવામાં , ખુશીઓથી ભરી જમીન છે ! વાદળીએ  પ્રસારી પાંખડી , ખુશનુમા નવેલી  સવાર છે ! ચાંદલિયો ટહુકતો … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , , , | 7 ટિપ્પણીઓ

“કોણ?”

“કોણ?” મારા અંતરમાં  જંતરી વગાડે છે કોણ? મારા  સૂતેલા સોણલા  જગાડે છે કોણ? મારા મનડામા ગીતો પ્રગટાવે છે કોણ? મારા  હ્રુદિયાને ધીમે ધબકાવે છે કોણ? મારી  કાયાને  શક્તિ અપાવે  છે કોણ? આ  સૄષ્ટીમા  માયા  ફેલાવે  છે  કોણ? તું કણ કણમા … Continue reading

Rate this:

Posted in મને ગમતું .... | Tagged , , , , , , , | 4 ટિપ્પણીઓ

પ્રાર્થના

પરમ કૃપાળુ,  પરમાત્મા,  શ્રી હરી નારાયણ દેવ, પ્રભુ પરમેશ્વર, મહામુલુ તારું સ્મરણ, અદ્ભુત તારી લીલા, જેમ રણ માંહી રેતીના કણ! એમ તારી કૃપા અપરંપાર છે! કેમ કરીને હું તને શોધું ? દયા કર દેવા, દયા કરજે, તુજ મને શોધી લેજે … Continue reading

Rate this:

અસાઈડ | Posted on by | Tagged , , , , , , , , , , , | 3 ટિપ્પણીઓ

“પ્રેમ સ્વપ્ન જે થયું સાકાર”

“પ્રેમ સ્વપ્ન જે થયું સાકાર” પામવું હતું સખ્ય તારું તે જ તો આશ હતી મારી, પામવો હતો તારો પ્રેમ એજ તો સ્વપ્ન હતું મારું. પ્રેમતો જાણે આપણી દોસ્તીને લાગેલો દવ છે, હ્રદય મારું તારી સરભરા માટે સદાય તત્પર છે. ક્યારેક … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , , | 7 ટિપ્પણીઓ

“નારી”

                                                             “નારી” નાજુક નારી, મોહક જુહીની વેલ ! માતૃ કુખે , કોળી કુંપણ , પિતૃ છાંયે ઉજરી નંદિની , પિયુ આલિંગને મ્હોરી મોહિની , પ્રમદાએ પ્રભવ્યા પ્રસૂન ! જાણે કે પુષ્પિત જુહી . પિયુ પ્રમુદિત , પ્રફુલ્લ પ્રાંગણ . જીવન … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , | 4 ટિપ્પણીઓ

“સૂર્ય દીસે પરદેશી સાવરિયો!”

“સૂર્ય દીસે પરદેશી સાવરિયો!” હર એક સંધ્યાએ, અત્યંત સરળતાથી, હળવી મૃદુતાથી, વાદળો માંહેથી, ક્ષિતિજે સરકીને, શાંત ગિરી કંદ્રાને વહાલથી ચૂમી! તોફાની સાગરને હળવેથી પંપાળી! વિહ્વલ અવનીને વહાલથી આલિંગી! પ્રભાતે નવી ઉષ્મા ભરી ઉદિત થવાને, આથમતો સૂર્ય! આજ શાને મુજને દીસે … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , | 9 ટિપ્પણીઓ

“હોય ભલે ને ….. “

“હોય ભલે ને “ હોય ભલેને મીઠી તકરાર છે સાજન સજની વચ્ચે પ્રીતિ બરકરાર છે ! હોય ભલે ને ઝડી ધારાસાર છે મધુવને મહેકતા પુષ્પો જાનદાર છે! હોય ભલે ને તડકો બેસુમાર છે જીવન બગીયા દિશે શાનદાર છે ! હોય … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , | 12 ટિપ્પણીઓ