Tag Archives: ગુજરાતી સંગ્રહ

“કંઈક નવું વિચારો…..!” માંડુ એક વાર્તા

“કંઈક નવું વિચારો…..!” માંડુ એક વાર્તા…… ઘણા ઘણા વર્ષો પહેલાની વાત છે , કોઈ એક નાના ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો . તેનો નાનકડો પરિવાર હતો જેમાં તે પોતે , એની પત્ની અને એક સુંદર દીકરી હતી . એ … Continue reading

Rate this:

Posted in પ્રેરણાત્મક વાર્તા..કથાઓ | Tagged , , , , , , , , | 3 ટિપ્પણીઓ

“એક સંવાદ ….એક યાદ …” 2

  “હા..ઈ  પારૂ … કેમ છે?” નો લહેકો સંભળાયો . જરા એક અળધી સેકન્ડ રહીને અવાજ પારખવાની કોશિશ કરતા મેં જરા ટુકું ….  ( એને કદાચ કોરું લાગ્યું હશે !)   “હંમ … હાઈ!” કર્યું. એટલે એણે વળી આગળ ચલાવ્યું …  … Continue reading

Rate this:

Posted in “મીઠા સંભારણા” | Tagged , , , , , , | 3 ટિપ્પણીઓ

તો આવો નજર કરીએ ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે તેની યાદી પર….

આજે એક સરસ મજાનો ફોર્વર્ડેડ ઈમેલ મળ્યો. વાંચી ને મજાતો આવી સાથે મોમાં પાણી પણ ! તો થયું ચાલો મિત્રો સાથે વહેચી લઉં . બ્લોગ ઉપર મૂકતા પહેલા થયું આનો ઓરીજીનલ સોર્સ શોધી જોઉં . તો દિવ્યભાસ્કરની સાઈટ મળી . … Continue reading

Rate this:

Posted in મને ગમતું .... | Tagged , , , , , | 14 ટિપ્પણીઓ

સમજ્યા કે નહિં?

સમજ્યા કે નહિં? (૧) એક કાગડો એક ખૂબ ઊંચા ઝાડની છેક ઉપરની ડાળીએ બેઠો બેઠો આરામ કરતો હતો. એટલામા એ ઝાડની નીચે એક સસલો આવ્યો. કાગડાને કંઈપણ કામકાજ કર્યા વગર આરામ કરતો જોઈ એણે કાગડાને પૂછ્યું, “હું પણ તમારી જેમ … Continue reading

Rate this:

Posted in પ્રેરણાત્મક વાર્તા..કથાઓ, મને ગમતું .... | Tagged , , , , , , , , | 7 ટિપ્પણીઓ

“વ્હાલપની વાત”

“વ્હાલપની વાત” કાળઝાળ ગરમી  …. ઉનાળાની બળબળતી બપોર આશરે અઢી વાગ્યાનો સમય . હમણાંજ બસ આવવી જોઈએ હવે તો બે વર્ષ થયા મારી મોટી દીકરી ઋજુતાને બરોડા ડેન્ટલનું ભણવા ગયાને, નહિ તો બંને ભાઈબેન સાથેજ જાય અને સાથેજ આવે. … હવે … Continue reading

Rate this:

Posted in “મીઠા સંભારણા” | Tagged , , , , , , , , , , , , , | 3 ટિપ્પણીઓ

અરે વાહ આતો બહુ સરસ વાત …! આને કહેવાય the real positive view point !

હરખ હવે તું હિંદુસ્તાન બ્લોગમા પોતાની રચના મુકનારા મોટાભાગના લોકો પાતાની રચનાના લોકોને ગમી કે નહિ તે જાણવા લોકોના પ્રતિભાવની વાટ જોતા હોય છે. અનુક્રમણીકામા ઘણા મોટાભાગની કૄતિઓની નીચે Comments 0 Like 0 જોવા મળે છે. લખનારા નિરાશ થાય છે. … Continue reading

Rate this:

Posted in મને ગમતું .... | Tagged , , , , , , , , , , , | 5 ટિપ્પણીઓ

અનંત જીવી શકીએ, જો જીવી જાણીએ તો!

“મૃત્યુ” મૃત્યુ તે કોઈ અંત નથી , મૃત્યુ તે અંત હોઈ શકેજ નહિ, જો આપણે આપણાં સંતાનો, સ્વજનો, અને આવનાર પેઢીના હૈયા મહીં ધબકતા રહીએ તો! આપણો દેહ તો છે, જીવનવ્રુક્ષની ડાળી ઉપરનું પીળું પડતું જતું એક પર્ણ માત્ર! પાનખરમાં … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , , , , | 2 ટિપ્પણીઓ