Tag Archives: પારૂ કૃષ્ણકાંત

લગ્નમાંગલ્ય

લગ્ન લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલી છે. આવા સમયે લગ્નમાં થતી વિધિ બધા જ જોતા હોય છે. પણ આજના ઝડપી યુગમાં કઈ વિધિનું શું મહત્વ છે તે સમજવું જોઈએ. આ લેખ દ્વારા લગ્નની વિવિધ વિધિઓ પર પ્રકાશ પાડ્યો છે. લગ્ન પ્રસંગે … Continue reading

Rate this:

Posted in લગ્નમાંગલ્ય | Tagged , , , , , | 2 ટિપ્પણીઓ

“કરતબ દિશે કુદરત તણા ખીલીને પુરા !”

“કરતબ દિશે કુદરત તણા ખીલીને પુરા !”   કરતબ દિશે કુદરત તણા ખીલીને પુરા ! મોસમ તણાં સ્વર્ગીય સુખનાં સૂચક ઇશારા ! અદ્ભુત તાજગીને પુરબહાર જોબન ખીલનારા ! સંકેત સઘળા ઈશ્વરીય ઇલમ ઉક્તનારા ! તાદૃશ થઇ અતિ ઉલ્લાસે હૈયું હરનારા … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , | 2 ટિપ્પણીઓ

“જીવન”…… ક્યારેક વળી મને લાગતું એવું, નિરુદ્દેશ્ય સંચરવું જીવન એવું !

   “જીવન” ક્યારેક વળી મને લાગતું એવું, નિરુદ્દેશ્ય સંચરવું જીવન એવું ! ક્યારેક વળી મને આશ્ચર્ય એવું, સુખમય ધન્ય જીવન આવું ! ક્યારેક વળી પરિક્ષણ એવું, પ્રતિકૂળ સમયે શીખવ્યું કેવું ! ક્યારેક વળી મને વિસ્મય જેવું, પ્રબળ મનોબળ મારું કેવું … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , | 2 ટિપ્પણીઓ

“કંઈક નવું વિચારો…..!” માંડુ એક વાર્તા

“કંઈક નવું વિચારો…..!” માંડુ એક વાર્તા…… ઘણા ઘણા વર્ષો પહેલાની વાત છે , કોઈ એક નાના ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો . તેનો નાનકડો પરિવાર હતો જેમાં તે પોતે , એની પત્ની અને એક સુંદર દીકરી હતી . એ … Continue reading

Rate this:

Posted in પ્રેરણાત્મક વાર્તા..કથાઓ | Tagged , , , , , , , , | 3 ટિપ્પણીઓ

“જીવન” ક્યારેક વળી મને લાગતું એવું …….

               “જીવન” ક્યારેક વળી મને લાગતું એવું, નિરુદ્દેશ્ય સંચરવું જીવન એવું ! ક્યારેક વળી મને આશ્ચર્ય એવું, સુખમય ધન્ય જીવન આવું ! ક્યારેક વળી પરિક્ષણ એવું, પ્રતિકૂળ સમયે શીખવ્યું કેવું ! ક્યારેક વળી મને વિસ્મય જેવું, પ્રબળ મનોબળ મારું કેવું … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , , , , , , , , | 2 ટિપ્પણીઓ

“મળવા જેવા માણસ” – 22 શ્રીમતિ પારૂ ક્રિષ્ણકાંત પંડ્યા . શ્રીમાન પી. કે. દાવડા સાહેબની કલમે મારો પરિચય

શ્રીમતિ પારૂ ક્રિષ્ણકાંત પંડ્યા પારૂબહેનનો જન્મ ૧૯૬૮ માં અમદાવાદમાં સુખી, સંસ્કારી અને આદર્શવાદી અનાવિલ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. પિતા નરેન્દ્ર્ભાઈની ટેલીફોન ખાતામાં નોકરી હતી. માતા જ્યોતિબહેન ઉપરાંત કુટુંબમાં નાની બહેન કાનનનો સમાવેશ થતો હતો. બન્ને દિકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ મળે એ … Continue reading

Rate this:

Posted in “મળવા જેવા માણસ” P K Davda | Tagged , , , , , | Leave a comment

અહો! કેવું સુંદર રચાયું ચિત્ર જોને , નયનરમ્ય ક્ષિતિજે, આથમતી સંધ્યા જોને !

“સંધ્યાસલૂણી” અહો! કેવું સુંદર રચાયું ચિત્ર જોને, નયનરમ્ય ક્ષિતિજે, આથમતી સંધ્યા જોને! રાખીને સાક્ષી, શીતલ સરિતા તટની, રચે મિલન મધુરું ધરતી અને ગગન જોને! મચાવતી ધમાચકડી ગગન ગોખે, નિર્દોષ ગોપિકા સમ વાદળીઓ જોને. જાણે ઉરાડી રંગભરી પિચકારીને, ખોબે ભરી ગુલાલ … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , | 2 ટિપ્પણીઓ

“તું અને હું”

“તું અને હું” તું  સ્વતંત્ર  સ્વૈવિહારી  , હું વ્હાલપની હુંફમાં વિહરતી , તારો મારા હ્રદય માંહી વહાલસોયો  વિસામો . હું  ભામા ભદ્રિક  ભાવોની , તું સંસ્કૃત  સમ્માનિત સદાચારી , તને આદરે આરુઢું  અણુ અણુ માંહી. તું અને હું જીવ્યા કંઈ … Continue reading

Rate this:

Posted in Uncategorized | Tagged , , , , , , , , , , | 3 ટિપ્પણીઓ

“માનવી નું જીવન”

 “માનવી નું જીવન” મન વચન ને કરમ કેરી હાથસાળ તો અગમ , ને માનવ જીવન જાણે કે હાથ વણાટ ની જાજમ . ક્યારેક મૈત્રીના રંગો ભર્યું ઝાકમઝોળ , તો ક્યારેક, સાદગીસભર સૌમ્ય શાંત . ભેગી વણાય મૈત્રી કેરી રૂપેરી રેશમની … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , , , , , , | 2 ટિપ્પણીઓ

જિંદગી…. શ્યામલ વાદળી માંહી વર્ષા, ને વર્ષા માંહીજ મેઘધનૂષ!

“ જિંદગી ” આવતી જો રીમઝીમ વર્ષાની હેલી, સોહામણા ભવિષની કરતી આગાહી, ક્યારેક વળી ગમની શ્યામલ વાદળી. રહેતું નથી કાંઈ  હંમેશા સમૂળ, સર્વે કંઈ ક્ષણિક ને ક્ષણભંગુર! શ્યામલ વાદળી માંહી વર્ષા, ને વર્ષા માંહીજ મેઘધનૂષ! ઝટ સરી જતી પળો ખુશીની, … Continue reading

Rate this:

Posted in Uncategorized | Tagged , , , , , , , , , | 3 ટિપ્પણીઓ