Tag Archives: “પ્રેમ”

“તે હજી યાદ છે”

“તે હજી યાદ છે” તોફાની નદીની જેમ હું , ધસમસતી આવતી ને , તમે સાગરની જેમ મને , ઉરમાં સમાવી લેતા તે હજી યાદ છે . બળબળતી બપોરે હું , વૈશાખી વાયરાની જેમ લહેરાતી , ને તમે ગુલમહોર સમા , … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , | 3 ટિપ્પણીઓ

“ સાગર મહાત્મ્ય ”

“ સાગર મહાત્મ્ય ” રહ્યો ભલેને ખારો ખારો ઉસ , સમુદ્રતો રહેતો હરદમ ખુશ . ન કોઈ ઉપાધી, ના કોઈ ઉભરાટ, સમાવી સમગ્ર સૃષ્ટિની ખારાશ , ઉદધિ તેના ઉર માંહી , કદી થતો નહી નિરાશ . ઉમંગે ઉલ્લાસિત સદાય રહેતો, … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , | 2 ટિપ્પણીઓ

“તું અને હું”

“તું અને હું” તું  સ્વતંત્ર  સ્વૈવિહારી  , હું વ્હાલપની હુંફમાં વિહરતી , તારો મારા હ્રદય માંહી વહાલસોયો  વિસામો . હું  ભામા ભદ્રિક  ભાવોની , તું સંસ્કૃત  સમ્માનિત સદાચારી , તને આદરે આરુઢું  અણુ અણુ માંહી. તું અને હું જીવ્યા કંઈ … Continue reading

Rate this:

Posted in Uncategorized | Tagged , , , , , , , , , , | 3 ટિપ્પણીઓ

“પ્રેમ સોનેટ”

“પ્રેમ સોનેટ” પ્રેમપંથ પનોતો પણ પથરાળ, પ્રેમપંથે ઝીલવા પડે પડકાર. પ્રેમમાં તો હરક્ષણ પરીક્ષણ, પ્રેમપંથે તો પળેપળે પરિહાર. પ્રેમમાં પ્રતિક્ષણ, પતનના પોકાર, પ્રેમપંથમાં તો પરસ્તીને પડકાર. પ્રેમપરસ્ત જે પકવ પ્રેમપંથી, પ્રેમપંથે પામે તે પ્રેમપીયુષ. પ્રેમપીયુષ તો પાષાણે પૂરે પ્રાણ. પ્રેમપંથે તો … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , | 1 ટીકા

“પ્રેમ સ્વપ્ન જે થયું સાકાર”

“પ્રેમ સ્વપ્ન જે થયું સાકાર” પામવું હતું સખ્ય તારું તે જ તો આશ હતી મારી, પામવો હતો તારો પ્રેમ એજ તો સ્વપ્ન હતું મારું. પ્રેમતો જાણે આપણી દોસ્તીને લાગેલો દવ છે, હ્રદય મારું તારી સરભરા માટે સદાય તત્પર છે. ક્યારેક … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , , | 7 ટિપ્પણીઓ

ખોવાઈ નિર્દોષતા પ્રેમમાં,

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , | 2 ટિપ્પણીઓ

“આવ સખા સાથે સાંજ વિતાવીયે”

“આવ સખા સાથે સાંજ વિતાવીયે”      આવ સખા સાથે સાંજ વિતાવીયે ! નરમ લીલા ઘાસ પર બેસી ડૂબતો સૂર્ય નિહાળીએ મૌન સુસ્તીમાં મસ્ત રહી એકબીજાને ગમતા રહીએ ! આવ સખા સાથે સાંજ વિતાવીયે ! હોય ભલેને જીવન સફર, જરા મુકામ કરતા … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , | 6 ટિપ્પણીઓ