“માનવી નું જીવન”

મન, વચન ને કરમ કેરી હાથસાળ તો અગમ ,

માનવ જીવન જાણે કે હાથવણાટની જાજમ !

ક્યારેક મૈત્રીના રંગો ભર્યું ઝાકમઝોળ ,

તો ક્યારેક, સાદગીસભર સૌમ્ય શાંત !

ભેગી વણાય મૈત્રી કેરી રૂપેરી રેશમની દોર ,

ને અજોડ એવી દાંપત્યની સોનેરી કોર .

ક્યાંક છે સંબંધોની ઘનિષ્ઠ ગુંથણ ,

તો ક્યારેક વળી રૂઢીઓંની આંટી ઘુંટી !

ક્યાંક સામાજિક બંધનોની ગૂંચવણ ,

તો વળી ગૃહિણીને ગૃહસ્થીની જંજાળ .

જાણે કે ગૂંચાઈને ગૂંગળાતી જીવન દોર !

પણ જો ગ્રહદશામાં ગ્રાહીને રાખીએ હાથ,

ને ઝાઝી ના લઈએ મન પર વાત ;

નિરર્થક પિષ્ટપેષણ થકી થાતી ગ્લાનિ ,

ને સમય થકી સાધ્ય સઘળાં સમાધાન !

જો જાય છૂટી મનની આંટી ,

તો સંબંધોમાં રહે રેશમની ગાંઠી !

બનશે જીવન કેરી જાજમ જાજ્વલ્યમાન !

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Posted in મારા સ્વરચિત કાવ્યો, My poems, Paru Krishnakant "Piyuni" | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

45 Life Lessons

45 Life Lessons to be Learned by 45

  1. In life, there are no such things as detours. Every route you pass through is the correct path to your journey. 
  2. Don’t force yourself to be fine if you’re not. But have faith that you will be.
  3. Your body will tell you what it needs. No one else can hear it but you, so don’t ignore it.
  4. The only person who is allowed to hate your haircut is you. Nobody else has any business hating it.
  5. No matter how small, if it matters to you, then it matters. No one has the right to decide what should and should not matter to you.
  6. You do not have to argue about everything that you don’t agree with.  Decide your “uncompromisables”, then choose your battles.
  7. You can’t force a plant to grow, but you can provide all it needs until it does. You can’t force things, but you can lay the foundation.  So lay it well.
  8. You can do the best you can, but there are things beyond your control. Learn to discern when you need to exert more effort and when to let go and surrender (to your Maker’s plans, or to luck – whichever you believe). 
  9. Trust in your process, but work hard every step of the way. You may not like where you are, or not know where you want to go, but never give yourself an excuse to do a sloppy job. Whatever is meant for you, will come to you, but you still have to earn it.
  10. Love what you are doing, but if you don’t, you have two choices: leave it; or try to live with it. Either way, you do it right, no excuses.
  11. There is no correct definition of love, but if it harms you in any way, or makes you doubt your self-worth, that is not love. Turn your back on it. Immediately.
  12. You have a choice to believe in anything you want, but any belief that drives you to hate, disrespect, or violate other people will never be right.
  13. You do not need to argue about faith (or religion). The best testament to the kind of God you worship is the kind of person you are.
  14. Only argue with the person who has read the same book you are arguing about.
  15. The world is filled with people who are willing to do the right thing in various circumstances. Do not lose faith in humanity.
  16. You don’t have to like a person to be good to him, and vice versa. You’d be surprised at how good to you people can be if you give them a chance.
  17. When people are good to you, do not take it for granted. Always find a way to show your gratitude.
  18. Generosity doesn’t have to be with material things. Be generous with your appreciation, your time, your talent, whatever you can give.
  19. If a loved one cooks for you, you eat and express gratitude, whether you like the food or not. Do not offer empty compliments, but do not disparage either. You do not know how much effort went into it.
  20. Sometimes, a gentle reminder goes a far longer way than a stern admonition.
  21. One of the greatest motivations in life is to prove to people who are willing to bet on you that they are right.
  22. Never close your mind to anything. There are always lessons to be learned and myriads of possibilities.
  23. Don’t feel guilty for satisfying your cravings.
  24. There are good days and there are bad days and there are really good days and really bad days. And you just have to take them all because that’s life.
  25. There is nothing you cannot learn if you put your heart, time & effort to it. Yes, even rocket science.
  26. Help people fix their mistake only if they acknowledge that it’s their mistake.
  27. Blaming yourself or blaming others when in a bad situation will not get you out of the situation.
  28. People are not interested in excuses. If you did something wrong or failed to do something, you apologize & focus on how to fix it.
  29. Do not offer advice unless solicited from you. People who need your advice will ask for it.
  30. When in doubt, sleep on it.
  31. Nothing in the world matters if you have a headache. If you do have one, go and have a break.
  32. Find a mantra that works for you. I have two: “it could be worse”, and “I see you.” Every time I am in a bad situation, thinking and saying that it could be worse somehow helps me go through it. Because really, there are so many things that could be worse.  When I am sad, confused, or feeling worthless, or suicidal, I imagine my Maker telling me “I see you”. Then I know I will do the right thing. Because it matters what I do. Because I matter. Because my Maker sees me.
  33. Faith does not take away your pain. But it helps you believe you will get through it.
  34. Focus. Focus on the big goal, but also focus on the tiny things. If there are hundreds of things to do, focus on something, even the smallest one, drown out everything else, do it extremely well. Then move on to the next one.
  35. All it takes to be comfortable among hundreds of people is to be comfortable with yourself.
  36. Do not underestimate the power of overpreparation. Read everything there is to know about the topic before a meeting. Practice your speech until you know it by heart – even the most beautiful message will not have an impact if you are not confident in delivering it. Overpreparation is the key to confidence.
  37. People hate long speeches. You may have a great message, but if you keep droning on and on, people are bound to zone out. Make your key points and discuss them crisply and concisely.
  38. Be happy”, “always find things to be thankful for”, and similar phrases are not very useful advice when someone is sad or depressed. People do want to be happy. But sometimes, they don’t have a choice in the matter. “I am here if you need me” may be enough.
  39. You will forget things. You may be sharp as a tack but you are bound to forget things, sooner or later. Make a list. Get a small notebook and write all the important stuff, then hide it well.
  40. Do not expect anyone to fully understand what you feel. People can “put themselves in your shoes”, but even the most empathetic person has no capacity to fully grasp what you are going through. Your emotions are a combination of all the things, big and small, that happened to you, and no one else has gone through exactly that.
  41. Bring something to read in all your travels and appointments.
  42. Plant something at least once in your life.
  43. Sunset will always be one of the most beautiful things you will ever see.
  44. People change. Things change. Let go when you need to.
  45. Rest. Go take a breath of fresh air. Stare at nothing. Do nothing. Breathe.

							
Posted in Food for thought, Inspirational, Paru Krishnakant "Piyuni" | Tagged , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

“માનવી નું જીવન”

મન, વચન ને કરમ કેરી હાથસાળ તો અગમ,

માનવ જીવન જાણે કે હાથ વણાટની જાજમ!

ક્યારેક મૈત્રીના રંગો ભર્યું ઝાકમઝોળ,

તો ક્યારેક, સાદગીસભર સૌમ્ય શાંત!

ભેગી વણાય મૈત્રી કેરી રૂપેરી રેશમની દોર,

ને અજોડ એવી દાંપત્યની સોનેરી કોર!

ક્યાંક છે સંબંધોની ઘનિષ્ઠ ગુંથણ,

તો ક્યારેક વળી રૂઢીઓંની આંટી ઘુંટી!

ક્યાંક સામાજિક બંધનોની ગૂંચવણ,

તો વળી ગૃહિણીને ગૃહસ્થીની જંજાળ!

જાણે કે ગૂંચાઈને ગૂંગળાતી જીવન દોર,

પણ જો ગ્રહદશામાં ગ્રાહીને રાખીએ હાથ,

ને ઝાઝી ના લઈએ મન પર વાત,

નિરર્થક પિષ્ટપેષણ થકી થાતી ગ્લાનિ;

ને સમય થકી સાધ્ય સઘળાં સમાધાન!

જો જાય છૂટી મનની આંટી,

તો સંબંધોમાં રહે રેશમની ગાંઠી!

બનશે જીવન કેરી જાજમ જાજ્વલ્યમાન!

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Posted in Paru Krishnakant "Piyuni" | Leave a comment

Quotients

“According to Psychologists, there are four types of Intelligence:

1) Intelligence Quotient (IQ)
2) Emotional Quotient (EQ)
3) Social Quotient (SQ)
4) Adversity Quotient (AQ)

1. Intelligence Quotient (IQ): this is the measure of your level of comprehension. You need IQ to solve math’s, memorize things, and recall lessons.

2. Emotional Quotient (EQ): this is the measure of your ability to maintain peace with others, keep to time, be responsible, be honest, respect boundaries, be humble, genuine and considerate.

3. Social Quotient (SQ): this is the measure of your ability to build a network of friends and maintain it over a long period of time.

People that have higher EQ and SQ tend to go further in life than those with a high IQ but low EQ and SQ. Most schools capitalize on improving IQ levels while EQ and SQ are played down.

A man of high IQ can end up being employed by a man of high EQ and SQ even though he has an average IQ.

Your EQ represents your Character, while your SQ represents your Charisma. Give in to habits that will improve these three Qs, especially your EQ and SQ.

Now there is a 4th one, a new paradigm:

4. The Adversity Quotient (AQ): The measure of your ability to go through a rough patch in life, and come out of it without losing your mind.

When faced with troubles, AQ determines who will give up, who will abandon their family, and who will consider suicide.

Parents please expose your children to other areas of life than just Academics. They should adore manual labour (never use work as a form of punishment), Sports and Arts.

Develop their IQ, as well as their EQ, SQ and AQ. They should become multifaceted human beings able to do things independently of their parents.

Finally, do not prepare the road for your children. Prepare your children for the road.”

Paru Krishnakant “Piyuni”

Posted in મનનીય, Food for thought, Inspirational, Paru Krishnakant "Piyuni", Young Hearts | Tagged , , , , , , , , , , , , , , , | Leave a comment

વર્તન તારું તું જરા તપાસને, નર્તન હળવું તું જરા રાખને…. Slow Down…

Slow Down?!!

આ વખતે પહેલીવાર એવું બન્યું કે મેં સોમવારની રજા રાખી. સામાન્ય રીતે હું એટલો બધો ‘Work Conscious’ છું કે કોઈ ‘વર્કિંગ ડે’ના દિવસે કામ ન કર્યાનો મને અપરાધભાવ થતો હોય છે. એમાંય સોમવાર તો હું ક્યારેય ન પાડું. I just Love Mondays. કારણકે મને મારું કામ ગમે છે. કોઈ જગ્યાએ વાંચેલું કે ‘If you really hate Mondays then you need to change your work.’

પણ આ વખતે સોમવારે કામ ન કરવાનું કારણ એવું હતું કે મારો જન્મદિવસ મારે માત્ર મારી દીકરી અને ફેમિલી સાથે વિતાવવો હતો. આ બાહ્ય જગત મારું એટેન્શન ચોરી ન જાય એ માટે દર વર્ષની જેમ આ વખતે પણ મોટાભાગનો સમય મારો ફોન Switched off કે Unavailable હતો.

ધીમે ધીમે મને એવું સમજાઈ રહ્યું છે કે આપણું કામ ક્યારેક આપણી જરૂરીયાત કરતા આપણો અહંકાર વધારે હોય છે. લેબર-ક્લાસ કે રોજિંદા વેતન પર જીવનારા લોકોની વાત નથી કરતો, પણ આ મારા જેવા એવા કેટલાય લોકોની વાત છે જેઓ રજા કે વેકેશન પર જવાનું એફોર્ડ કરી શકે છે પણ કોઈ અજ્ઞાત ડર, અસલામતી કે Conditioned થયેલી માનસિકતાને કારણે કામ નથી છોડી શક્તા.

‘મારા’ પેશન્ટ્સ, મારા Clients, મારા કસ્ટમર્સ, મારા શોઝ અને એ બધું જ જે ‘મારા’ અહમને પોષે છે. બેઝીકલી, એ છેવટે તો આપણી ‘Egoic Self’ને આપેલો ભરોસો જ છે ને કે આપણે હજુય ડિમાંડમાં છીએ. લોકો કામ આપે છે આપણને ! માર્કેટમાં હજી આપણી વેલ્યુ છે. જો થોડા દિવસ રજા પર ઉતરી જઈશું કે આરામ કરી લઈશું તો ધીમે ધીમે આપણી ઉપયોગીતા સમાપ્ત થતી જશે એવી અસલામતીથી આપણે વિરામ નથી લેતા. દોડ્યા કરીએ છીએ. મુઠ્ઠીઓ વાળીને દોડ્યા કરીએ છીએ.

પૈસા, પ્રસિદ્ધિ, પ્રશંસા કે પદવી માટેની આ દોડ ક્યારેય પૂરી જ નથી થતી. અને અચાનક એક દિવસ આપણો સમય પૂરો થઈ જાય છે. પણ સાચું કહું ? કેટલાક ચમત્કારો નિહાળવા માટે સમયસર અટકી જવું અનિવાર્ય હોય છે. સાઉથ કોરિયન શિક્ષક હેમીન સુનીમનું એક અદભૂત પુસ્તક છે, ‘The Things You Can See Only When You Slow Down.’ આંખના પલકારામાં પૂરી થઈ જતી આ જિંદગીમાં એવી અસંખ્ય બાબતો છે જેને નિહાળવા માટે ‘ધીમું પડવું’ જરૂરી છે. સંતાનોના ચહેરા પર રહેલો વિસ્મય, પત્નીની વાતો, પપ્પાના જોક્સ, મમ્મીનો સ્પર્શ. આ બધું ચૂકી જવું આપણા માટે બહુ સામાન્ય અને સહજ બની ગયું છે. કારણકે આપણે ક્યારેય ‘Pause’ નથી લેતા. ન તો સોશિયલ મીડિયામાંથી, ન તો કામમાંથી.

જેમને માટે કમાતા હોઈએ, એમનાથી જ દૂર થતા જઈએ તો એ કમાણી શું કામની ? શું કામની એ રઝળપાટ, જો આપણા જ બાળકનું હાસ્ય કે મમ્મી-પપ્પાના ચહેરા પર રહેલો સંતોષ માણી ન શકીએ. એકઠું કરવાની પ્રક્રિયામાં આપણે ક્યારેક એટલા વ્યસ્ત થઈ જતાં હોઈએ છીએ કે ‘કોના માટે’ અને ‘શું કામ’ એકઠું કરીએ છીએ એ જ ભૂલી જઈએ છીએ.

દૂર રહેલા લક્ષ્યને વીંધવામાં આપણે સૌથી વધારે અવગણના આપણી નજીક રહેલી વ્યક્તિઓની કરતા હોઈએ છીએ. કશુંક પામવાની દોડમાં જે મળ્યું છે એનો આભાર માનવાનું ચૂકી જઈએ છીએ. બે દિવસ ફોન બંધ કરવાથી એટલું તો સમજાયું કે મારા વગર આ જગત અટકવાનું નથી. આપણે એટલા મહત્વના છીએ જ નહીં. આપણા ફોલ્સલી ઇન્ફલેટેડ ઈગોને ટાંકણી મારવી હોય, તો બે દિવસ ફોન બંધ કરી દેવો. આપણને રીયલાઈઝ થશે કે આ જગતને આપણી એટલી બધી જરૂર ક્યારેય હતી જ નહીં. આપણી જરૂર આપણી સાથે રહેલી વ્યક્તિઓને છે.

હ્યુમન ટચ અને હ્યુમન કનેક્ટ માટે વલખા મારતા સ્વજનોને બાજુ પર મૂકીને સ્માર્ટ-ફોન કે કામને વળગી રહેવું, એ એક એવો અપરાધ છે જેનો પસ્તાવો આપણને વર્ષો પછી થશે. રીટાયરમેન્ટ એ ફક્ત ૬૦ વર્ષે જ થનારી ઘટના નથી. એ તો દરરોજની જરૂરીયાત છે કે આટલું કામ કર્યા પછી હવે આજના દિવસ માટે હું રીટાયર થાઉં છું.

આપણને બાળપણથી ‘ફાસ્ટ’ દોડવાની તાલીમ આપવામાં વ્યસ્ત થઈ ગયેલું જગત આપણને ‘Time Please’ કહેતા શીખવવાનું તો ભૂલી જ ગયું. મને યાદ નથી કે છેલ્લે આપણને ‘Slow Down’ કોણે કહેલું ? કદાચ કોઈ કહેશે પણ નહીં. ‘સ્લો ડાઉન’ એવા હિંમતભર્યાં, ક્રાંતિકારી અને બળવાખોર શબ્દો છે જે માત્ર આપણે જ પોતાની જાતને કહેવા પડશે. અહીંયા તો એ જ જીતે છે જે દોડમાં ભાગ નથી લેતું. આપણે જિંદગીને પોસ્ટપોન કરતા જઈએ છીએ અને પછી મૃત્યુને ફરિયાદ કરીએ છીએ કે ‘તું વહેલું કેમ આવ્યું ?’ પ્રત્યેક પળમાં રહેલી જિંદગી માત્ર એમના માટે જ અવેલેબલ હોય છે જેઓ સમયસર ધીમા પડે છે.

સાભાર અજ્ઞાત

” શું તમે ક્યારેય……”


શું તમે ક્યારેય સાવ નિરાંતે બેસીને…
કાંઈ પણ બીજું કર્યા વિના…..
બાળકોને રમતા જોયા છે ?
શું તમે ક્યારેય વરસતા વરસાદનું સંગીત સાંભળ્યું છે ?
શું તમે ક્યારેય ચંચલ પતંગિયાનો પીછો કર્યો છે?
શું ક્યારેય સવાર પડતી જોઈ છે?
શું ક્યારેય સૂર્યને હળવેથી ,
સંધ્યાની આગોશમાંથી સરકી જઈને,
રાત્રીના આલિંગનમાં ખોવાતો જોયો છે?
શું તમે ક્યારેય ગરમીની રાતે ખુલી અગાશીમાં સુતા સુતા,
ખુલ્લા આકાશ નીચે તારાઓ ગણતા કુદરતી ઠંડી હવાને માણી છે?
શું તમે  ભાગદોડ વિના ક્યારેય દિવસ વિતાવ્યો છે ?
શું તમે ક્યારેય તમારાજ પૂછાયેલા “કેમ છો ?”
નો જવાબ સાંભળવાયે રોકાયા છો?
શું ભાગ દોડ ભર્યા દિવસને અંતે,
તમે પથારીમાં સુતા વખતેયે ‘આવતી કાલે’ કરવાના કાર્યોને મનમાંથી હાંકી કાઢી શક્યા છો?
શું તમે તમારા બાળકોને કાલે કરીશું એવું કહો છો?
શું પછી ક્યારેય તમારી તે ‘કાલ’ આવે છે ખરી?
શું તમે ક્યારેય તમારા પ્રિયજનોના ચહેરાના ભાવ વાંચી શકો છો?
શું તમે સમયના અભાવે મિત્રોથી દુર થતા જાઓ છો?
શું તમે ક્યારેય મિત્રોના ફોટાનું આલ્બમ જોતા વખતે બે બે પાનાઓ એકસાથે ફેરવી દીધા છે?
શું તમે આ વાંચતી વખતે વચ્ચે એકાદ બે લાઇન કુદાવી છે?
……………………………………………………………………………!!!!!
વહાલા પ્રિયજન , 

જ્યારે ક્યાંય કોઇક મુકામ ઉપર પહોંચવાની ઉતાવળી દોડમાં,
તમે ત્યાં પહોચવાના માર્ગની સફર આનંદ તો નથી વેડફી દીધોને?
જયારે તમે આવી ભાગદોડથી દિવસ વિતાવો છો ત્યારે માનો,
એક સુંદર મજાની ભેટ તમે તેનું પેકિંગ ખોલ્યા વિનાજ, ફેકી દ્યો છો !
આપના જીવનનો એક એક દિવસ , એક એક ક્ષણ,
પરમ કૃપાળુ પરમાત્માએ આપેલી એક અમુલ્ય ભેટ છે ……
તેને વેડફશો નહિ .


વચન સત્ય કહું વ્હાલા આપને ,
વર્તન તારું તું જરા તપાસને,
નર્તન હળવું તું જરા રાખને,
જીવન સંગીત તું જરા માણને!
અવરિત કદીયે તે ના ગુંજશે ….
ગુંજે જે આજે છે એમાંતું ખુદને જરા ઢાળને !
વર્તન તારું તું જરા તપાસને,
નર્તન હળવું તું જરા રાખને …


Paru Krishnakant”Piyuni”

Posted in પ્રેરણાત્મક વાર્તા..કથાઓ, Food for thought, Inspirational | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

Are you struggling with a loss of loved one??

This is the answer …

Once, in a little pond, in the muddy water under the lily pads, there lived a little water beetle in a community of water beetles.

They lived a simple and comfortable life in the pond.

Once in a while, sadness would come to the community when one of their fellow beetles would climb the stem of a lily pad and would never be seen again. They knew when this happened; their friend was dead, gone forever.

Then, one day, one little water beetle felt an irresistible urge, a desire to follow his heart, to climb up that stem.

However, he was determined that he would not leave forever. He would come back and tell his friends what he had found at the top.

When he reached the top and climbed out of the water onto the surface of the lily pad, he was so tired, and the sun felt so warm, that he decided he must take a nap. As he slept, his body changed and when he woke up, he had turned into a beautiful blue-tailed dragonfly with broad wings and a slender body designed for flying.

So, fly he did!

In our life too, when a human finds an irresistible urge to evolve, the nature pushes them forward towards the journey of a divine human being.

Coming back to our story; as the dragon fly soared he saw the beauty of a whole new world and a far superior way of life to what he had never known existed. Then he remembered his beetle friends and how they were thinking by now he was dead.

He wanted to go back to tell them, and explain to them that he was now more alive than he had ever been before. His life had been fulfilled rather than ended. But, his new body would not go down into the water. He could not get back to tell his friends the good news.

*Realization 1*: _I can’t go back to where I come from._

*Realization 2*: _Somehow, if I go back, they will not recognize me in my new form._

Then he understood that their time would come, when they, too, would know what he now knew.

*Realization 3*: _If I hadn’t chose to give up the comfort or being a regular water beetle I would have never become a dragon fly._

Humans too have the potential to evolve, it’s a long, guided process, and the transformation is no less than magic. But are we willing to give up our comfort zone?

The dragonfly raised his wings and flew off into his joyous new life. However, he wanted to inspire his friends down below to realize their potential. And so the dragon fly hovered above the little pond every now and then hoping that someday, someone will follow their heart, leave their comfort zone, and move forward to fly into a joyous new life!

Similarly, a Master lives with us, as a living example of inspiration. He’s the dragonfly who is guiding us to follow our heart.

*Realization 4*: _Live a life of inspiration so that people around you get inspired to come up._

The Nature has beautiful lessons and realizations everywhere if we simply witness.

🫂🫂

Posted in Inspirational, Paru Krishnakant "Piyuni" | Tagged , , , , , , , , , , , , , , , | Leave a comment

તો પછી તને ઠીક લાગે એમ જ કર!

દિલાસો આપવાનું આખરે ચૂકી જવાયું છે,

એ આંસુ લૂછવાનું આખરે ચૂકી જવાયું છે.

બીજાને જાણવામાં જિંદગી આખી ગઈ છે દોસ્ત,

ને ખુદને જાણવાનું આખરે ચૂકી જવાયું છે.

-સુનીલ શાહ

સંબંધ સજીવન રહે એનો મોટો આધાર આપણો સંવાદ કેટલો સમૃદ્ધ અને કેટલો સુદૃઢ છે તેના પર છે. સંવાદનો સેતુ કપાય તો સંબંધ સુકાવા લાગે છે. સંવાદ એટલે માત્ર આપણી વાત કહેવી કે આપણી વાત ગળે ઉતરાવવી નહીં,પણ પોતાની વ્યક્તિની વાત સાંભળવી,સમજવી અને સ્વીકારવી. બનવાજોગ છે કે એ વાત આપણને વાજબી ન લાગે,છતાં પણ એનો પોઇન્ટ ઓફ વ્યૂ સમજવો તો જોઈએ જ. ઘણા લોકો માત્ર આદેશ કરી દેતા હોય છે. તારે આમ જ કરવાનું છે. તારી વાત સાચી નથી. આપણને વાત સાચી ન લાગે તો એ પણ સમજાવવું જોઈએ કે આ વાત કેમ સાચી નથી. પ્લસ અને માઇનસ પોઇન્ટ કહેવા જોઈએ અને સાંભળવા પણ જોઈએ.

બે વ્યક્તિ ગમે એટલી નજીક હોય, એકબીજા પ્રત્યે ગમે એટલો પ્રેમ કે આદર હોય છતાં પણ કાયમ માટે બંને વ્યક્તિ એકસરખું જ વિચારે એવું બનવાનું નથી. તમે તમારી વ્યક્તિનો તમારી વિરુદ્ધનો મત પણ કેવી રીતે સમજો છો અને સ્વીકારો છો તે બહુ મહત્ત્વનું હોય છે. વાત, મુદ્દો કે દલીલ ભલે જુદી પડે, પણ સંબંધ કે પ્રેમ એ બધાથી ઉપર છે એ યાદ રાખવાનું હોય છે. કોઈ વાતથી છેડો ફાડી નાખવાનો ન હોય. આપણે ઘણી વખત અલ્ટિમેટમ આપી દેતા હોઈએ છીએ કે તું નક્કી કરી લે કે, તારે શું કરવું છે? મારી વાત ન માનવી હોય તો પછી તને ઠીક લાગે એમ કર! એવું પણ શક્ય છે કે તમે સાચા હોવ તો પણ સંબંધ દાવ પર લગાડવો કે નહીં એ આપણે નક્કી કરવાનું હોય છે.

સંવાદનો અભાવ સંબંધની સમાપ્તિ નોતરે છે. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે આપણને ન ગમતી હોય એવી વાત આપણે સ્વીકારી શકતા નથી. આપણો કક્કો જ દરેક વખતે સાચો હોય એવું જરૂરી નથી. આપણી માન્યતા આપણી વ્યક્તિથી જ અલગ હોઈ શકે છે. આપણે ઘણી વખત આપણને જ એટલા બધા સાચા માનવા લાગીએ છીએ કે સામેની વ્યક્તિ ખોટી જ છે એવી મહોર મારી દઈએ છીએ. દરેક વ્યક્તિનું પોતાનું એક સત્ય હોય છે. આપણું સત્ય એ બીજાનું અસત્ય બની જતું નથી. એની પાસે એનું સત્ય હોય છે.

આપણે આપણી વાત કોઈના પર ઠોકી બેસાડવાનો પ્રયાસ કરીએ ત્યારથી જ સંબંધમાં ઓટ આવવાની શરૂઆત થાય છે. એક છોકરા અને એક છોકરીની આ વાત છે. બંને ગાઢ મિત્રો હતાં. દરેક ડિસીઝનમાં એકબીજાની સાથે હોય. વાત કરે અને પછી નિર્ણય લે. કોલેજ પૂરી થઈ પછી જોબ કરવાની હતી. બંને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ ગયાં. બે કંપની કેમ્પસ ઇન્ટરવ્યૂ માટે આવી હતી. યોગાનુયોગ બંને ફ્રેન્ડ્સ બંને કંપનીમાં સિલેક્ટ થઈ ગયાં. છોકરીએ કહ્યું, તે એ કંપનીમાં નોકરી કરવાની છે. છોકરાને બીજી કંપનીમાં જોબ કરવાની ઇચ્છા હતી. પોતે જે કંપની નક્કી કરી હતી એ છોડવાની બેમાંથી કોઈની તૈયારી ન હતી. છોકરીએ કહ્યું, તું મારા માટે હું જે કંપનીમાં કામ કરવા ઇચ્છું છું એમાં ન આવી શકે? છોકરાએ ના પાડી. તેણે કહ્યું,મને આ કંપનીમાં વધુ ફાવે તેવું લાગે છે. છોકરીએ કહ્યું,આપણી દોસ્તી કરતાં તને એ કંપની વધુ મહત્ત્વની લાગે છે? નક્કી કરી લે,તને દોસ્તી જોઈએ છે કે તું ઇચ્છે એ કંપની?છોકરાએ કહ્યું તું જે રીતે વાત કરે છે એ વાજબી નથી. હું તને ફોર્સ નથી કરતો કે હું જે કંપનીમાં નોકરી કરું ત્યાં જ તું કર. તને કોઈ પ્રેશર કરતો નથી. તારે પણ આવું પ્રેશર ન કરવું જોઈએ. આપણે જોબ ગમે ત્યાં કરીએ એનાથી આપણી દોસ્તી શા માટે દાવ પર લાગવી જોઈએ?

અમુક વખતે એવી સ્થિતિ સર્જાતી હોય છે જ્યારે એક તરફ સંબંધ હોય છે અને બીજી તરફ આપણી ઇચ્છા. કઈ તરફ જવું એ નક્કી થઈ શકતું નથી. આવા સમયે આપણે જો આપણી વ્યક્તિની સાથે હોઈએ તો એ સાચો સંબંધ છે. કોઈ આપણા માટે કંઈ છોડે એ એક વાત છે અને કોઈને આપણે આપણા આગ્રહ કે દુરાગ્રહ દ્વારા કંઈ છોડાવીએ એ બીજી વાત છે.

ક્યારેક એવું પણ બને છે કે આપણી વાત સાંભળી આપણી વ્યક્તિ નમતું જોખી દે છે. તેની ઇચ્છાને દબાવી દે છે. બે મિત્રોની વાત છે. એક ભાઈ સાથે બિઝનેસ શરૂ કરવાનો હતો ત્યારે બીજા મિત્રએ ના પાડી. મિત્રને પેલા ભાઈ સાથે બહુ બનતું ન હતું. મિત્રને ખબર હતી કે પેલા ભાઈનો કોઈ વાંક નથી. મિત્રએ જ વાત બગાડી હતી. જોકે, નિર્ણય કરવાનો આવ્યો ત્યારે પેલા મિત્રએ બિઝનેસમાં પાર્ટનરશિપ કરવાની ના પાડી દીધી. મારો મિત્ર ના પાડે છે એટલે મારે નથી કરવું. હવે આ રીતે ઇમોશનલ પ્રેશર પણ ઘણા ઊભું કરતા હોય છે. બિઝનેસની વાત કરીને કે ખોટનો ધંધો થશે એવી ગણતરી માંડીને ના પાડે તો એ સમજી શકાય,પણ કોઈ માણસ એને ગમતો નથી એટલે ના પાડવી એ કેટલા અંશે વાજબી છે એ પણ સવાલ છે!

આપણાં ઘરોમાં પણ સંવાદના અભાવે સંઘર્ષો સર્જાતા હોય છે. હમણાંની જ એક સાવ સાચી ઘટના છે. એક છોકરાએ જ્યારે પોતાના લગ્નની વાત ઘરમાં ચાલવા લાગી ત્યારે પિતાને સારા શબ્દોમાં કહ્યું કે, તે એક છોકરીને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા ઇચ્છે છે. છોકરી બીજી કાસ્ટની હતી. દીકરાની વાત સાંભળીને પિતા તાડૂકી ઊઠ્યા. આપણી જ્ઞાતિ સિવાયની બીજી કોઈ છોકરી ઘરમાં ન જોઈએ. દીકરાએ કહ્યું,અત્યારે તમારો મૂડ સારી રીતે વાત કરવાનો નથી. આપણે એક બે દિવસમાં આરામથી વાત કરીશું.

બીજા દિવસે દીકરાએ કહ્યું કે,એ છોકરીમાં તમને વાંધો શું છે? એ ભણેલી છે, જોબ કરે છે, બધાને સાચવી શકે એમ છે. માત્ર જ્ઞાતિના કારણે તમે આવી વાત કરો એ યોગ્ય નથી. બીજું તમે હજુ એને મળ્યા નથી. એને જોઈ નથી. એના વિચારો જાણ્યા નથી, એ પહેલાં જ તમે ચુકાદો આપી દો કે એ નહીં ચાલે! તમે એને મળો તો ખરા, પછી એનામાં તમને કોઈ માઇનસ પોઇન્ટ લાગે તો મને કહેજો. આમ સીધેસીધી ના પાડી દેવી ન જોઈએ.

ઘણા કિસ્સામાં તો લોકો રીતસરના ઇમોશનલ બ્લેક મેઇલિંગ પર ઊતરી જાય છે. તેં આવું કર્યું છે તો હું આપઘાત કરી લઈશ. કોઈક વળી એવું કહે છે કે તારે અને મારે કોઈ સંબંધ રહેશે નહીં. માત્ર કહેતા નથી, ઘણા લોકો આવું કરે પણ છે. આવા તૂટેલા સંબંધો આજે ઘણી જગ્યાએ કણસી રહ્યા છે. એનાથી આવું કરાય જ કેમ?અમારી મરજી વિરુદ્ધ એનાથી થાય જ કેમ?આપણે ક્યારેય એવો વિચાર નથી કરતા કે એની મરજીનું કંઈ નહીં?અમે કહીએ એમ જ એને કરવાનું?

ઘણા સંબંધો તૂટતા હોય છે. તૂટી ગયા પછી પણ એ સંબંધ મરતા નથી,તરફડતા હોય છે. એક પિતાની આ વાત છે. દીકરીએ તેની પસંદના છોકરા સાથે લવમેરેજ કર્યા. ઘરમાં વાત કરી હતી, પણ ઘરના લોકો ન માન્યા. અમે ના પાડીએ છીએ, બાકી તારું મન પડે એમ કર. છોકરીએ લવમેરેજ કરી લીધા. દીકરી ચાલી તો ગઈ,પણ પિતાથી એ લાડકી દીકરી ભુલાતી ન હતી. કોઈને ખબર ન પડે એ રીતે એ દીકરીના ફેસબુક પેજ પર એની તસવીરો જોતા. એની ખબર રાખતા. એક વખત એના મિત્રએ કહ્યું કે,છોડી દે બધું, શા માટે જુએ છે એના ફોટા? બંધ કર, છેડો ફાડી નાખ્યો છે તો જવા દે, નહાઈ નાખ એના નામનું. પછી મિત્રના ખભે હાથ મૂકીને કહ્યું કે દોસ્ત, એવું નથી થઈ શકતું. સાચું એ છે કે તું એને બોલાવી લે. તું જે કરે છે એ વાજબી નથી. તું ગમે એવો છોકરો શોધી લાવ્યો હોતને તો પણ તું એને સુખી ન કરી શક્યો હોત. અત્યારે એના પ્રેમી સાથે એ ખુશ છે તો સ્વીકારી લેને! તારે તો દીકરીને ખુશ અને સુખી જોવી હતી ને, તો એ ખુશ પણ છે અને સુખી પણ છે. એને દુ:ખ હશે તો એ જ વાતનું હશે કે તેના પિતા તેને નથી બોલાવતા,દુ:ખી તો તું કરે છે! આવું બનતું હોય છે. આપણે આપણા લોકોને સુખી કરવા હોય છે, પણ એ આપણી શરતે! એની શરતે નહીં!

સાચો સંબંધ,સાચો પ્રેમ અને સાચી સમજ એ પણ છે જે પોતાની વ્યક્તિને ભૂલ કરવાનો પણ અધિકાર આપે. દીકરાએ બહારગામ જોબ માટે જવાનું હતું ત્યારે તેના પિતાએ કહ્યું કે, તું ભૂલ કરે છે. ત્યાં જવામાં કોઈ ફાયદો નથી. દીકરાએ પ્રેમથી કહ્યું કે, તમે મને પ્રેમ કરો છોને? તો મને ભૂલ કરવાનો પણ અધિકાર આપો! કદાચ એ ભૂલ ન પણ હોય. મને જો ભવિષ્યમાં એવું લાગશે કે એ મારી ભૂલ હતી, તો હું નમ્રપણે એ ભૂલ સ્વીકારીશ અને તમે મને ભૂલ કરવાની છૂટ આપી એ માટે તમારો આભાર માનીશ.

કોઈ ભૂલ કરે છે એવું તમને લાગે ત્યારે માત્ર એટલો વિચાર કરજો કે તમે જિંદગીમાં કોઈ ભૂલ નથી કરી? કોઈ પણ વ્યક્તિ કોઈ નવું સાહસ કરવા જાય અને એ નિષ્ફળ જાય તો એને ભૂલમાં ખપાવી દેવાતું હોય છે. એ જ સાહસ જો સફળ થાય તો એને હિંમત અને બહાદુરીનું નામ આપી દેવાતું હોય છે. અમે તો ના પાડતા હતા, પણ તને ઉપાડો હતો. આપણી જીદ,આપણી માન્યતાઓ અને આપણા આગ્રહો ઘણી વખત આપણા ઉપર જ હાવી થઈ જતાં હોય છે. ગમે તે સંજોગોમાં સંવાદને નબળો ન પડવા દો. સંબંધનો પાયો જ સ્નેહ અને સંવાદ પર રચાયેલો હોય છે. કોઈ સંબંધ મૂરઝાઈ ગયો હોય તો એને સંવાદથી ફરી સજીવન કરી લો. એટલું મોડું ક્યારેય થયું હોતું નથી કે કંઈ પણ ફરીથી જીવતું કે જાગતું ન કરી શકાય. બનવાજોગ છે કે તમારી વ્યક્તિ તમારી રાહ જ જોતી હોય,અવાજ તો દો,તરત જ હોંકારો મળશે. વસવસો રાખવો એના કરતાં વ્યક્ત થઈ જવું વધુ સારું હોય છે.

કોઈ સંબંધ પર સાવ ચોકડી મૂકી ન દો. એક વખત સંવાદ સાધી જુઓ. બનવા જોગ છે કે એ વ્યક્તિ પણ રાહ જ જોતી હોય. અમુક સંબંધો એવી રીતે સુકાયા હોય છે કે જેના પર માત્ર સ્નેહનો થોડોકેય છંટકાવ થાય તો ફરીથી સજીવન થઈ જાય!

છેલ્લો સીન:

તૂટેલો સંબંધ જો પીડા આપતો હોય તો માનવું કે એ સંબંધમાં હજુ કંઈક બચ્યું છે. એ સંબંધને સજીવન થવાનો એક ચાન્સ તો આપવો જ જોઈએ. –કેયુ.

ચિંતનની પળે

કૃષ્ણકાંત ઉનડકટ

Posted in Inspirational, Paru Krishnakant "Piyuni" | Tagged , , , , , , , , , , , , , , , | Leave a comment

Article of Juana Lopez



I was sitting on the passenger seat the other day when I noticed a person walking his dog on the sidewalk. It was a perfect evening for a walk, there was an orange pinkish sunset and a warm breeze, so it didn’t surprise me to see this man and many other people come out for a walk.

Then I noticed that this person was not even paying attention to the beautiful sunset or even to the road ahead of him. Rather, he seemed blind as though his fluffy small dog was a guide dog pulling him forward because all his attention was on a device that he was clenching with his right hand and to the sound coming from his earphones.

“Surely,” I thought “this must be the only person being careless and deliberately blind on a gorgeous evening like this” but as the car swarmed past, I spotted many other people doing the same. All glued to their phones as they were walking to their destination.

From that day on, I started to notice more and more people doing the same, they are either too engrossed in whatever they are doing with their phones, listening to music, or talking to someone they are with.

Clearly, when people are out for a walk, they are doing much more than that and that is what puts their lives at risk in America’s extremely busy streets.

I for one, have caught myself using my phone while walking to check my email or to reply to a text and I am sure some of you or someone you know is guilty too guilty of doing so. We do this without giving it a second thought of the danger that it places us in.

Statistics

In fact, according to an article by Jeff Grabmeir from The Ohio State University called Distracted Walking: Injuries Soar for Pedestrians on Phones “more than 1,500 pedestrians were estimated to be treated in the emergency room in 2010 from injuries related to using a cell phone while walking.”

And as the article stated the number of injuries doubled in 2005 and 2010, a time when social media was just emerging. There is no doubt that that numbers since then have doubled or even tripled.

What is the problem?

More and more people walk the streets with their heads down instead of staying alert these days. The number of injuries involving this kind of risky behavior has recently skyrocketed to the point that the National Safety Council called it a significant safety threat to citizens in 2015.

People are more distracted than they have ever been with all the technological devices that have come to existence along with social media. These devices clearly pose a greater threat that can possibly outweigh their intentional good use.


For years and years now, we have heard of countless accidents that have occurred due to people using their devices as they drive. People have died and sometimes they got lucky and survived with merely a few scratches but unfortunately, that is not what happens in most cases, sometimes people even end up killing pedestrians on the street.

However, much of our attention has been there, we have that clear picture in our head of a driver using their phone as they drive but actually pedestrians use more of their phones as they walk. The reason this issue does not get as much attention as texting while driving is because people do not believe that they have this issue.

According to a study conducted by The American Academy of Orthopaedic Surgeons in 2015 out of the 78% of Americans that believe that distracted walking is a “serious” issue three quarter say it is an issue that other people have but not them.

How does the problem affect us?

Most people will say that that is not them, that they see others walk distractedly but not them because they only use their phones indoors. What they don’t realize is that that is precisely what they are doing eat home in the comfort of their house.

The National Safety Council stated that 52% of distracted walking injuries involving a cell phone occurred at home.

Some of the injuries could be minor such as scratches or bruises but a study about the injuries associated with cellphones concluded that about 18% included internal organ injuries.

These types of injures can be detrimental to health and can cost thousands of dollars.

What is the solution?

We need to become aware of how big this issue is so that we can stop this risky behavior. Especially when it comes to children because they learn from the behavior of others.

In the U.S there are now cities that have reinforced no cellphone use while walking law and many more will probably follow soon.

There are a few simple steps that we can follow to minimize the risk of getting into an accident because of distracted walking.

How can we participate in the solution?Never walk while texting or talking on the phoneIf you must text, move out of the way of others and stop on the sidewalkWhen walking, make sure you do not have headphones in your earsBe aware of your surroundingsAlways walk on the sidewalk if one is available; if you must walk on the street, face oncoming trafficLook left, right, then left again before crossing the streetCross only at crosswalksWhat will happen if we do participate in the solution?


Distracted walking can lead you or your loved ones to get into accidents that can cause more than just a bruise, it could lead to hospitalization that can be very costly.

What will happen if we don’t participate in the solution?

But if you take these simple precautions, you can avoid unnecessary injuries and can serve as a role model to the new generation whose lives will revolve around distracting devices that can lead to extremely serious injuries.

Don’t be like the man who walks blindly on a beautiful sunset, rather put your phone away, take a deep breath, and enjoy your walk. You will do yourself a big favor by being in the moment and avoiding any distractions.


Article by Juana Lopez

Posted in Inspirational | Tagged , , , , , , , , , , , , , | Leave a comment

Recruitment

One young man academically excellent person went to apply for a managerial position in a big company.

He passed the first interview, the director did the last interview, made the last decision.

The director discovered from the CV that the Young Man’s academic achievements were excellent all the way, from the secondary school until the postgraduate research, never had a year when he did not score good grades. The director asked, “Did you obtain any scholarships in school?” the Young Man answered “None.”

The director asked, ” Was it your father who paid for your school fees?” The Young Man answered, “My father passed away when I was one year old, it was my mother who paid for my school fees.” The director asked, “Where did your mother work?” The Young Man answered, “My mother worked as clothes cleaner.”

The director requested the Young Man to show his hands. The Young Man showed a pair of hands that were smooth and perfect.

The director asked, ” Have you ever helped your mother wash the clothes before?” The Young Man answered, “Never, my mother always wanted me to study and read more books. Furthermore, my mother can wash clothes faster than me.”

The director said, “I have a request. When you go back today, go and clean your mother’s hands, and then see me tomorrow morning.”

The Young Man felt that his chance of landing the job was high. When he went back, he happily requested his mother to let him clean her hands. His mother felt strange, happy but with mixed feelings, she showed her hands to the kid. The Young Man cleaned his mother’s hands slowly. His tear fell as he did that. It was the first time he noticed that his mother’s hands were so wrinkled, and there were so many bruises in her hands. Some bruises were so painful that his mother shivered when they were cleaned with water. This was the first time the Young Man realized that it was this pair of hands that washed the clothes everyday to enable him to pay the school fee. The bruises in the mother’s hands were the price that the mother had to pay for his graduation, academic excellence and his future.

After finishing the cleaning of his mother hands, the Young Man quietly washed all the remaining clothes for his mother. That night, mother and son talked for a very long time.

Next morning, the Young Man went to the director’s office. The Director noticed the tears in the Young Man’s eyes, asked: “Can you tell me what have you done and learned yesterday in your house?” The Young Man answered, “I cleaned my mother’s hand, and also finished cleaning all the remaining clothes.”

The Director asked, “Please tell me your feelings.” The Young Man said,

Number 1, I know now what is appreciation. Without my mother, there would not be the successful me today.

Number 2, by working together and helping my mother, only I now realize how difficult and tough it is to get something done.

Number 3, I have come to appreciate the importance and value of family relationship.

The director said, “This is what I am looking for to be my manager.”

I want to recruit a person who can appreciate the help of others, a person who knows the sufferings of

others to get things done, and a person who would not put money as his only goal in life. You are hired.

Later on, this young person worked very hard, and received the respect of his subordinates. Every employee worked diligently and as a team. The company’s performance improved tremendously.

A child, who has been protected and habitually given whatever he wanted, would develop “entitlement mentality” and would always put himself first. He would be ignorant of his parent’s efforts. When he starts work, he assumes that every person must listen to him, and when he becomes a manager, he would never know the sufferings of his employees and would always blame others. For this kind of people, who may be good academically, may be successful for a while, but eventually would not feel sense of achievement. He will grumble and be full of hatred and fight for more. If we are this kind of protective parents, are we really showing love or are we destroying the kid instead?

You can let your kid live in a big house, eat a good meal, learn piano, watch a big screen TV. But when you are cutting grass, please let them experience it. After a meal, let them wash their plates and bowls together with their brothers and sisters. It is not because you do not have money to hire a maid, but it is because you want to love them in a right way. You want them to understand, no matter how rich their parents are, one day their hair will grow gray, same as the mother of that young person. The most important thing is your kid learns how to appreciate the effort and experience the difficulty and learns the ability to work with others to get things done.

Unknown

Posted in Inspirational | Tagged , , , , , , , , , , , , , , , | Leave a comment

Reasons to Love your age

15 Reasons to Love Your Age

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

Feeling stronger, healthier and happier in our 40s and beyond may seem like a difficult task. But, here are 15 reasons that will remind us how we can feel all of these as we get older.

1.🌼 You may have a more active social life. Researchers discovered that although people tend to have fewer close relationships as they age, they usually compensate by becoming more involved. 

2.🌼 Your outlook on life is sunnier. According to research from the University of Colorado, in our younger years, we may pay more attention to negative information, but once we reach the ages of 55 and above, we tend to focus on both the positives and negatives in life. 

3.🌼 You’re more generous
Older people are also more inclined to give handouts to strangers than younger people are, according to a university in Singapore. 

4.🌼 Simple pleasures bring more joy. According to a study conducted in 2014 it was found that while extraordinary experiences contribute to happiness at all stages of life, older people felt that everyday moments, such as talking to kids or eating good food, brought them more joy, in comparison to younger people. 

5.🌼 You’re less jealous. In our younger years, we were probably more envious. But a 2015 study found that as we get older, jealousy tends to fade particularly regarding appearance, romance and social success. 

6.🌼 Your overall quality of life is better. In comparison to younger age groups, people aged 65 were more likely to say that they were thriving in key areas such as purpose, social, financial, community as well as physicality. 

7.🌼 You probably won’t feel like a senior when you’re a senior
While you may be classified as a senior aged 70 and beyond, one study found that people in this age group reported feeling 13 years younger. 

8.🌼 Dementia rates are decreasing. According to a study conducted in 2017, the percentage of people ages 65 and older with dementia dropped by nearly three points between the years 2000 and 2012. 

9.🌼 You aren’t as easily duped
Some experts argue that older people are more vulnerable to consumer fraud, primarily due to their decreasing cognitive skills. But, Canadian scientists found that older adults may be less-frequent victims than other age groups. It was found that increased experience and changes in lifestyle as well as income may protect older people from fraud. 

10.🌼 A slower brain might be a positive. According to research, our brain does slow with age, though it may be a good thing because older people may be processing all the information they’ve retained over the years.

11.🌼 You’re better at solving problems. Research shows that older people are more adept at thinking of creative solutions than younger people are.

12.🌼 Those extra five or 10 pounds may not matter as you age. According to research conducted in Australia, adults over 65 who were overweight or at the high end of the healthy BMI range had a lower risk of mortality than those at the low end of the healthy range. 

13.🌼 You’ll live longer without disability. The increase in life expectancy in the past two decades has also been accompanied by an even greater increase in years free of disability, a Harvard University study found. 

14.🌼 Your fears about aging probably won’t become a reality
More than half of younger adults expect to experience memory loss when they are older, but a large poll found that only a quarter of adults actually do. 

15.🌼 You feel more rested
This may sound contradictory since as we age, we tend to sleep less. Though, according to a Swiss study, older people report better quality sleep and feel more awake throughout the day. 

Finally… if you stay Young at heart ❤️ age is just a number.

Let’s Rock Young Hearts !!

💕💕💕💕💕💕💕💕💕💕💕💕

Posted in Inspirational, Young Hearts | Tagged , , , , , , , , , , , , , , , , | 1 ટીકા