Monthly Archives: માર્ચ 2011

મોહિત મનની મોંઘી યાદો, મીઠી મીઠી વાતો રે …..

“ગહેરા મનની વાતો અજાણી ગહેરી ગહેરી લાગે રે …” આ વાદળી ક્યાંથી આવે રે? આ મેઘલી ક્યાંથી વરસે રે? આ શિખરીના રૂદિયામાંહે ઝરણું ક્યાંથી વહે રે? ગહેરી સરિતા ને ગહેરા સરવર, ગહેરા ગહેરા પાણી રે … ગહેરા મનની વાતો અજાણી … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , | 4 ટિપ્પણીઓ

“તે હજી યાદ છે”

“તે હજી યાદ છે” તોફાની નદીની જેમ હું , ધસમસતી આવતી ને , તમે સાગરની જેમ મને , ઉરમાં સમાવી લેતા તે હજી યાદ છે . બળબળતી બપોરે હું , વૈશાખી વાયરાની જેમ લહેરાતી , ને તમે ગુલમહોર સમા , … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , , | 9 ટિપ્પણીઓ

હૃદય બંદિની

“ હૃદયબંદિની”    જો તું મધુકર, હું મોહિની, સાજન તારી સંગિની, તુજ હૃદયની હું બંદિની , તારા કાજે હું સઘળું કરું , મુજ હૈયું તુજ હથેળીમાં ધરું, તુજ હૈયું મુજમાં ધરું, સંઘરું સદાયે સાચવી, સીંચું ઉર થકી ઊર્મિઓથી , સાંનિધ્ય જે … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , | 7 ટિપ્પણીઓ

તું સ્વતંત્ર સ્વૈવિહારી ….

“તું અને હું ” તું  સ્વતંત્ર  સ્વૈવિહારી  , હું વ્હાલપની હુંફમાં વિહરતી , તારો મારા હ્રદય માંહી વહાલસોયો  વિસામો . હું  ભામા ભદ્રિક  ભાવોની , તું સંસ્કૃત  સમ્માનિત સદાચારી , તને આદરે આરુઢું  અણુ અણુ માંહી. તું અને હું જીવ્યા … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , | Leave a comment

જો હું સરિતા ચંચલ …

“જો હું ………” જો હું સરિતા ચંચલ, તમે ગંભીર સાગર, મારું તુજમાં સમાવું તે નિયતિ નિર્મિત. જો હું સુમન વાટિકા, તમે વસંત બહાર, શોભંતી હું તુજથી . જો હું મૃગનયના, તમે નયનાગર. જોડી કેવી અજોડ! જો હું ચહેકતી ચકલી, તમે … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , , | 4 ટિપ્પણીઓ

આપ સૌ મિત્રો અને વડીલોને હોળીની ખુબ ખુબ વધાઈઓ અને શુભકામનાઓ.

આપ સૌ મિત્રો અને વડીલોને હોળીની ખુબ ખુબ વધાઈઓ અને શુભકામનાઓ. પરમ કૃપાળુ પરમાત્મા આપ સૌના જીવનને દરેક સુંદર રંગો અર્પે. આનંદના રંગો, ને સુખના તરંગો ! ખુશીના રંગો, ને હાસ્યના તરંગો ! દોસ્તીના રંગો, ને મસ્તીના તરંગો ! પ્રીતીના … Continue reading

Rate this:

Posted in મને ગમતું .... | Tagged , , , , , , , | 2 ટિપ્પણીઓ

અનંત જીવી શકીએ, જો જીવી જાણીએ તો!

“મૃત્યુ” મૃત્યુ તે કોઈ અંત નથી , મૃત્યુ તે અંત હોઈ શકેજ નહિ, જો આપણે આપણાં સંતાનો, સ્વજનો, અને આવનાર પેઢીના હૈયા મહીં ધબકતા રહીએ તો! આપણો દેહ તો છે, જીવનવ્રુક્ષની ડાળી ઉપરનું પીળું પડતું જતું એક પર્ણ માત્ર! પાનખરમાં … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , , , , | 2 ટિપ્પણીઓ

રાખવી વાણીને તાણી સંબંધોમાં ! તીણી વાણી ને, ખરાબી સંબંધોમાં!

“સંબંધો” જાણવી કેવી જાદુગરી સંબંધોની, જાણે રીતિ કોઈ અનોખી સંબંધોની! પ્રીતિની ગતિ નિરાલી સંબંધોમાં. નીતિની થતી તબદીલી સંબંધોમાં! રાખવી વાણીને તાણી સંબંધોમાં ! તીણી વાણી ને, ખરાબી સંબંધોમાં! હારીને થતી જીત મીઠી સંબંધોમાં! જીતીને થતી હાર મોટી સંબંધોમાં! હારજીતની બાજી … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , | 7 ટિપ્પણીઓ

ભારે અચરજની વાત …..

ભારે અચરજની વાત ….. મનુષ્યની આંખો જન્મ વખતે હોય તેટલીજ આજીવન રહે છે … પરંતુ તેનું નાક અને કાન આજીવન વધતા રહે છે !!! હાડકું સ્ટીલ કરતાંય મજબૂત હોય છે ! ગણિતની એક વધુ અજાયબી ……. ૧૧૧૧૧૧૧૧૧  x ૧૧૧૧૧૧૧૧૧  = … Continue reading

Rate this:

Posted in મને ગમતું .... | Tagged , , | 2 ટિપ્પણીઓ

કેવું ગજબ કહેવાય નહિ ?

કેવું ગજબ  કહેવાય નહિ ? ૨૦ રૂપિયા ની એક નોટ … કોઈ ગરીબ બાપડા ભિખારીને આપતી વખતે ખુબ મોટી લાગે,        પણ એજ નોટ મોલમાં શોપિંગ કરતી વખતે ખુબ નાની લાગે! બે કલાક નો સમય ગાળો… કોઈ મંદિરમાં વિતાવો મુશ્કેલ થઇ … Continue reading

Rate this:

Posted in મને ગમતું .... | Tagged , , , , , , , , | 8 ટિપ્પણીઓ