Monthly Archives: જાન્યુઆરી 2011

દેશ ભક્તિની અને દેશપ્રેમની કોઈ ભાષા નથી હોતી …….. અત્યંત સંવેદનશીલ …..

દેશ ભક્તિની અને દેશપ્રેમની કોઈ ભાષા નથી હોતી …….. અત્યંત સંવેદનશીલ ….. આપ મિત્રો સાથે share કર્યા વિના રહી નથી શકતી. નીચેની લીંક ઉપર click કરશો please ….. http://www.youtube.com/watch?v=Kk02qPlnS2E

Rate this:

Posted in મને ગમતું .... | Tagged , , , , | 3 ટિપ્પણીઓ

ચાહું હું બનવાને સદા નરમ તૃણ!

“ચાહું હું બનવાને સદા નરમ તૃણ” ન ચાહું હું બનવાને ઘેઘૂર ઘટાદાર તરું, ચાહું હું બનવાને સદા નરમ તૃણ . ગોરંભાય જયારે ઘનઘોર મેહ, ને ત્રાટકે જયારે વાવાઝોડું, ઊખડી જતાં મોટા ઘટાદાર તરું . પરંતુ ટકી રહેતા હંમેશા, સાદા નરમ … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , | 1 ટીકા

ગોવા-૧૯૭૦ સુધી …..

ગોવા-૧૯૭૦ સુધી ૧૯૬૧ના ડિસેમ્બરમા ગોવા પોર્ચુગીસ શાસનથી મુક્ત થઈ ભારતમા ભળી ગયું. લગભગ આઠ વર્ષ પછી ૧૯૬૯ના ડિસેમ્બરમા મારી બદલી ગોવામા થઈ. ગોવામા “ઝુવારી ફર્ટીલાઈઝર લીમીટેડ” ના નિર્માણનું કામ “લાર્સન એન્ડ ટુબ્રો” ને મળેલું. હું ત્યારે “લાર્સન એન્ડ ટુબ્રો” માં … Continue reading

Rate this:

Posted in મને ગમતું .... | Tagged , , | 1 ટીકા

જરા મને કહી દેને … આપણાં તો પ્રેમની , છે ઘણી કથાઓ , તો હવે શાને આ વ્યથાઓ ?

” મને કહી દેને “…. પ્રેમ ઘેલું આ હ્રદય, થયું દુઃખી શાને? એવી તે શું વાત બની ? જરા મને કહી દેને … ભેગા રહીને પણ , જોજનોની છે દૂરી શાને ? જરા મને કહી દેને …મને કહી દેને … … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , | 6 ટિપ્પણીઓ

ભાવાવેશમાં આંખોને અશ્રુ, વહાવ્યા વિના નથી ચાલતું….

“નથી ચાલતું” વસંતે ઉપવનમાં ફૂલોને, મ્હેક્યાં વિના નથી ચાલતું. મન મધુવનમાં સ્મૃતિને, વાગોળ્યા વિના નથી ચાલતું! વીતી વાતોને વારેઘડી, વિચાર્યા વિના નથી ચાલતું. સુખભરી યાદોની ઝડીમાં, ભીંજાયા વિના નથી ચાલતું. વિફરેલા વીંછીને ઝેરીલો ડંખ, માર્યા વિના નથી ચાલતું. દુઃખભરી યાદોની … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , | 11 ટિપ્પણીઓ

ખુદાને કરી ફરિયાદને, જાણે બંદગી ફળી ગઈ!, અનંત તપતા રણને, જાણે તરંગિણી મળી ગઈ!

મળી ગઈ ! મનમાં આવી તમારી યાદને, જાણે જિંદગી મળી ગઈ! ખુદાને કરી ફરિયાદને, જાણે બંદગી ફળી ગઈ! દિલમાં સ્વપ્નોની સોગાતને, જાણે કુંડલી મળી ગઈ! અમાસી રાતે ચાંદને જાણે ચાંદની મળી ગઈ! કોઈ અભાગી અનામીને, જાણે ખુદગી મળી ગઈ! કુંવારાને … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , | 9 ટિપ્પણીઓ

What does my IndiRank mean?

What does my IndiRank mean? It’s like runs in a game of cricket – the higher the score, the higher ranking you have. Blogs are ranked on a scale of 1-100. How is IndiRank calculated? A blog’s IndiRank is calculated … Continue reading

Rate this:

Posted in મને ગમતું .... | Tagged , , , | 1 ટીકા

A tête-à-tête with Almighty God who keeps You Going!!

“A tête-à-tête with Almighty” Enough, enough, enough, I had enough of everything! I want to quit, I decide to quit! Quit on my job, Quit on my relationship, Quit on my spirituality! Quit on my life too! A voice said. … Continue reading

Rate this:

Posted in My poems | Tagged , , , , | 6 ટિપ્પણીઓ

લાગણીઓની લહેરખીએ ચઢી, ઇન્દ્રધનુષને આંબવાને ચાહ્યું….

” જીવન એવું જીવ્યું ” જીવન મેં કંઈક એવું જીવ્યું , એક અનોખું સ્વપ્નું સેવ્યું , પ્રેમ નું ઝરણું બની વહ્યું , લાગણીઓની લહેરખીએ ચઢી, ઇન્દ્રધનુષને આંબવાને ચાહ્યું , ખુદને ઓગાળીને રહેવાને ચાહ્યું , પ્રિયજનો માં એકરસ થવાને ચાહ્યું , … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , | 12 ટિપ્પણીઓ

દંપતી કરો નિશ્ચલ નિર્ધાર, વિમલ મને, પ્રેમાળ હ્રદયે, જીવીશું પ્રતિદિન હરપળ….

‘દંપતી કરો નિર્ધાર’ ઇષ્ટ દાંપત્ય તે ઉત્કૃષ્ટસુખ, સંચિત કર્મે મળે તે સંગાથ. સમાવી સઘળી પ્રસન્નતા ઉરે, દંપતી કરો નિશ્ચલ નિર્ધાર, વિમલ મને, પ્રેમાળ હ્રદયે, જીવીશું પ્રતિદિન હરપળ ગુજરી તે તો ગઈકાલ, નવજાણી કોઈએ આવતીકાલ, સંગીન સ્નેહે સજાવો આજને, જેમાં છે … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , | 3 ટિપ્પણીઓ