Tag Archives: કાવ્ય

“માનવી નું જીવન”

મન, વચન ને કરમ કેરી હાથસાળ તો અગમ , માનવ જીવન જાણે કે હાથવણાટની જાજમ ! ક્યારેક મૈત્રીના રંગો ભર્યું ઝાકમઝોળ , તો ક્યારેક, સાદગીસભર સૌમ્ય શાંત ! ભેગી વણાય મૈત્રી કેરી રૂપેરી રેશમની દોર , ને અજોડ એવી દાંપત્યની … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો, My poems, Paru Krishnakant "Piyuni" | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

चल सखा

*चल सखा* चल सखा, कहीं चलते हैं,हम साथ-साथ कहीं चलते हैं।आपका का क्लिनिक, बड़ों की सेहत,और पढ़ाई बच्चों की,थोड़ी देर के लिए भूलते हैं।चल सखा, कहीं चलते हैं। कुछ ग़म, कुछ रोज़ाना के टेंशन,बोरिंग सा रूटीन,इनके जाले तोड़कर,ज़िंदगी में आगे … Continue reading

Rate this:

Posted in Uncategorized | Tagged , , , , , , | 1 ટીકા

“જીવન”…… ક્યારેક વળી મને લાગતું એવું, નિરુદ્દેશ્ય સંચરવું જીવન એવું !

   “જીવન” ક્યારેક વળી મને લાગતું એવું, નિરુદ્દેશ્ય સંચરવું જીવન એવું ! ક્યારેક વળી મને આશ્ચર્ય એવું, સુખમય ધન્ય જીવન આવું ! ક્યારેક વળી પરિક્ષણ એવું, પ્રતિકૂળ સમયે શીખવ્યું કેવું ! ક્યારેક વળી મને વિસ્મય જેવું, પ્રબળ મનોબળ મારું કેવું … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , | 2 ટિપ્પણીઓ

“જીવન” ક્યારેક વળી મને લાગતું એવું …….

               “જીવન” ક્યારેક વળી મને લાગતું એવું, નિરુદ્દેશ્ય સંચરવું જીવન એવું ! ક્યારેક વળી મને આશ્ચર્ય એવું, સુખમય ધન્ય જીવન આવું ! ક્યારેક વળી પરિક્ષણ એવું, પ્રતિકૂળ સમયે શીખવ્યું કેવું ! ક્યારેક વળી મને વિસ્મય જેવું, પ્રબળ મનોબળ મારું કેવું … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , , , , , , , , | 2 ટિપ્પણીઓ

અહો! કેવું સુંદર રચાયું ચિત્ર જોને , નયનરમ્ય ક્ષિતિજે, આથમતી સંધ્યા જોને !

“સંધ્યાસલૂણી” અહો! કેવું સુંદર રચાયું ચિત્ર જોને, નયનરમ્ય ક્ષિતિજે, આથમતી સંધ્યા જોને! રાખીને સાક્ષી, શીતલ સરિતા તટની, રચે મિલન મધુરું ધરતી અને ગગન જોને! મચાવતી ધમાચકડી ગગન ગોખે, નિર્દોષ ગોપિકા સમ વાદળીઓ જોને. જાણે ઉરાડી રંગભરી પિચકારીને, ખોબે ભરી ગુલાલ … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , | 2 ટિપ્પણીઓ

“તું અને હું”

“તું અને હું” તું  સ્વતંત્ર  સ્વૈવિહારી  , હું વ્હાલપની હુંફમાં વિહરતી , તારો મારા હ્રદય માંહી વહાલસોયો  વિસામો . હું  ભામા ભદ્રિક  ભાવોની , તું સંસ્કૃત  સમ્માનિત સદાચારી , તને આદરે આરુઢું  અણુ અણુ માંહી. તું અને હું જીવ્યા કંઈ … Continue reading

Rate this:

Posted in Uncategorized | Tagged , , , , , , , , , , | 3 ટિપ્પણીઓ

“માનવી નું જીવન”

 “માનવી નું જીવન” મન વચન ને કરમ કેરી હાથસાળ તો અગમ , ને માનવ જીવન જાણે કે હાથ વણાટ ની જાજમ . ક્યારેક મૈત્રીના રંગો ભર્યું ઝાકમઝોળ , તો ક્યારેક, સાદગીસભર સૌમ્ય શાંત . ભેગી વણાય મૈત્રી કેરી રૂપેરી રેશમની … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , , , , , , | 2 ટિપ્પણીઓ

જિંદગી…. શ્યામલ વાદળી માંહી વર્ષા, ને વર્ષા માંહીજ મેઘધનૂષ!

“ જિંદગી ” આવતી જો રીમઝીમ વર્ષાની હેલી, સોહામણા ભવિષની કરતી આગાહી, ક્યારેક વળી ગમની શ્યામલ વાદળી. રહેતું નથી કાંઈ  હંમેશા સમૂળ, સર્વે કંઈ ક્ષણિક ને ક્ષણભંગુર! શ્યામલ વાદળી માંહી વર્ષા, ને વર્ષા માંહીજ મેઘધનૂષ! ઝટ સરી જતી પળો ખુશીની, … Continue reading

Rate this:

Posted in Uncategorized | Tagged , , , , , , , , , | 3 ટિપ્પણીઓ

“પ્રેમ સોનેટ”

“પ્રેમ સોનેટ” પ્રેમપંથ પનોતો પણ પથરાળ, પ્રેમપંથે ઝીલવા પડે પડકાર. પ્રેમમાં તો હરક્ષણ પરીક્ષણ, પ્રેમપંથે તો પળેપળે પરિહાર. પ્રેમમાં પ્રતિક્ષણ, પતનના પોકાર, પ્રેમપંથમાં તો પરસ્તીને પડકાર. પ્રેમપરસ્ત જે પકવ પ્રેમપંથી, પ્રેમપંથે પામે તે પ્રેમપીયુષ. પ્રેમપીયુષ તો પાષાણે પૂરે પ્રાણ. પ્રેમપંથે તો … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , | 1 ટીકા

“પ્રારબ્ધ હવે તથાસ્તું છે !”

   “પ્રારબ્ધ હવે તથાસ્તું છે !”  આજ ના જાણે થયું શું એકાએક ? મન માંહી શમણાંની શું જમાવટ ? કોઈ મહેક પમરે છે હવામાં , ખુશીઓથી ભરી જમીન છે ! વાદળીએ  પ્રસારી પાંખડી , ખુશનુમા નવેલી  સવાર છે ! ચાંદલિયો ટહુકતો … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , , , | 7 ટિપ્પણીઓ