Monthly Archives: ફેબ્રુવારી 2011

એક ડોક્ટરની પ્રાર્થના

એક ડોક્ટરની પ્રાર્થના એ મોટી વિડંબના છે ભગવાન, કે મારી આજીવિકાનો આધાર લોકોની માંદગી પર છે; પણ એ મારું સદભાગ્ય પણ છે કે લોકોની પીડા દૂર કરવાની એમની સેવા દ્વારા મારા સ્વાર્થને ક્ષીણ કરવાની એક ઉત્તમ તક તેં મને આપી … Continue reading

Rate this:

Posted in મને ગમતું .... | Tagged , , , , , , , , , , , | 7 ટિપ્પણીઓ

વિષાદ અને નિરાશા પ્રત્યે …… શું વિષાદ, નિરાશા અને આશાભંગ તે રોજની રામાયણ બની છે ?

વિષાદ અને નિરાશા પ્રત્યે …… શું વિષાદ, નિરાશા અને આશાભંગ તે રોજની રામાયણ બની છે ? હું જયારે નાની હતી ત્યારે એક નર્સરી રાઈમ (nursery rhyme) શીખી હતી , Humpty Dumpty sat on the wall. Humpty Dumpty had a great … Continue reading

Rate this:

Posted in પ્રેરણાત્મક વાર્તા..કથાઓ, Food for thought | Tagged , , , , , , , , , , , | 6 ટિપ્પણીઓ

લાગણીનો ધખધખે છે લાવા …

“લાગણી” મારા હ્રદય કેરી ધરતી માં .. લાગણીનો ધખધખે છે લાવા … અરે પહાડો પણ પીગળે છે.. જો ઉછળી ઉઠે છે લાવા… તો પાષણ હ્રદયની શી વિસાત છે ? લાગે ભલેને તે વિષમ છે … હવે તો લાગણીઓને , દર્શાવવી … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , | 4 ટિપ્પણીઓ

શુદ્ધ વિચારોથી વૈભવ, શુદ્ધ આચાર તણી સમૃદ્ધિ! દુષ્ટ વિચારથી ગ્લાની, દુરાચાર વિપત્તિઓની જનની!

“સદાચાર” હશે જેવા મનના વિચાર, થાશે તેવા આચાર, સદાય રાખી મન સાફ , કરો સુંદર વિચાર. સદાચારી મહાન, સદાચારીને સો સો માન, સદાય રહી સાવધાન, રાખવું આચારનું ધ્યાન. શુદ્ધ સુંદર આચારને, જીવનથી વિશેષ માન. સદાચારીનું જીવન પાવન, તેને કુલીન જાણ. … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , | 6 ટિપ્પણીઓ

“અનુભવવાણી”

Rate this:

Posted in "અનુભવવાણી " | Tagged , , , , , , , | 3 ટિપ્પણીઓ

પ્રિય ‘ગુજરાતીને’

પ્રિય ‘ગુજરાતીને’   ચાનક  લાગી પ્રિય તુજ “ગુજરાતી” સાઈટની, સંસારના કર્તવ્યમાં, વ્યહવારીઓના સાથમાં, સહુ કામમાં, ખાતાં, પીતા, ઉઠતા અને બોલતા, જે જે  કરતા બધાની સાથ વર્તતા સદાય, ઉર ચેતનામાં, બુદ્ધિમાં, ચિત પ્રેરણા મહી, અમ લાગણીમાં, પ્રેમમાં, ચેતનામાં, જીવન તણા સહુ … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , | 3 ટિપ્પણીઓ

હા રે તે તો પ્રભુ તુજ, બસ તુજ તો છે, નિયંતા નિરુપમ નિરાકાર!

” હા રે પ્રભુ તુજ ” હા રે તે તો પ્રભુ તુજ, બસ તુજ તો છે, પૃથ્વી તણો સર્જનહાર. હા રે તે તો પ્રભુ તુજ, બસ તુજ તો છે, ઉગમે ઉર્વીનો ઉદ્દભવનાર. હા રે તે તો પ્રભુ તુજ, બસ તુજ … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , | 4 ટિપ્પણીઓ

“આદત પડી છે”

“આદત પડી છે” થઈને જુદા સ્વજનોથી , જીવન જીવવાની આદત પડી છે. વળશે પાછી કદીતો કામિની, દિલને મનાવવાની આદત પડી છે. કરીને ભરોશો આપની વાણીનો, આપની પ્રતીક્ષાની આદત પડી છે. છૂટતા જતા સંધાય કાફલાઓ , એકલા જીવવાની આદત પડી છે. … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , | 4 ટિપ્પણીઓ

ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું ….

      “ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું” ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું તો, ઘેલી રાધા થઇ , ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું તો , મેં તો સુધબુધ ખોઈ, ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું તો , ખુબ ખીલતી રહી , ક્રિષ્ના ક્રિષ્ના કરતી હું … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , , , , | 10 ટિપ્પણીઓ

ગગનેથી જાણે કોઈ ગેબી, આશિષ હતી વરસી! હેત હરિનું મુજપર જાણી, તે મેં હ્રદયે સંઘરી!

“અમ મધુવન” મસ્ત હવાનાં ઝોકાની જેમ, આવ્યાતા પ્રિયતમ, મન મારું નાજુક ફૂલપાંખડી, તાણી ગયા પ્રિયતમ! ગગનેથી જાણે કોઈ ગેબી, આશિષ હતી વરસી! હેત હરિનું મુજપર જાણી, તે મેં હ્રદયે સંઘરી! અમ મધુવને ખીલીને મહેંકી. વસંતે મધુમાલતી! ઋતુઓની કારમી કસોટી, ક્યારેક … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , , , | 10 ટિપ્પણીઓ