હું શું જાણું ?

“હું શું જાણું ?”

હું શું જાણું ? હું શું જાણું ?

આંખો માં તો છે શમણું તારું ,

હું શું જાણું ? હું શું જાણું ?

શું તેમાં છે વસવું તારે થયી નેરંગીલું ?

હું શું જાણું ? હું શું જાણું ?

શું તે રંગીલા નું તેમાં વસવું છે રળીયામણું ?

હું શું જાણું ? હું શું જાણું ?

શું તેજ થકી ગાલો પર સુરખી નું છે પથરાવવું ?

હું શું જાણું ? હું શું જાણું ?

લાલ ગુલાબી હોઠો પર શું તારે ગીત થઇને છે સોહવું?

હું શું જાણું ? હું શું જાણું ?

આતે શું એક શમણું શોહ્યલું ? કે પછી મનડું મોહેલું?

હું શું જાણું ? હું શું જાણું ?

પારૂ કૃષ્ણકાંત “પિયુની”

About Piyuni no pamrat ( પિયુનીનો પમરાટ )

"પિયુનીનો પમરાટ " પારૂ કૃષ્ણકાંત "પિયુની"નો ગુજરાતી બ્લોગ . ગુજરાતી કવિતા , પ્રેમકાવ્યો, બોધકાવ્યો, પ્રકૃતીકાવ્યો, પ્રેરણાત્મક વાર્તા ..કથાઓ , મીઠા સંભારણા, "અનુભાવવાણી", પ્રેમ, All about Love , Food for thought , અને બીજું ઘણું બધું...... પ્રેમનું ઝરણું બની વહેવું મુજને , સ્વજનોના હ્રદય મહીં રહેવું મુજને , મોગરો બનીને મહેકવાને ચાહું. પધારો આપનું હ્રદયથી સ્વાગત છે. પારૂ કૃષ્ણકાંત 'પિયુની'
This entry was posted in મારા સ્વરચિત કાવ્યો and tagged , , , , , , , , , , , . Bookmark the permalink.

2 Responses to હું શું જાણું ?

  1. "માનવ" કહે છે:

    લાલ ગુલાબી હોઠો પર શું તારે ગીત થઇને છે સોહવું?…..

    superb..

    Like

  2. શ્રી પારુબહેન,
    સરસ…….. અદ્વિતીય….અનોખું…

    Like

Leave a comment