Daily Archives: જૂન 7, 2011

“હિંમત”

“હિંમત” હિંમત હંમેશા સિંહનાદમાં નથી હોતી, ખરી હિંમત મૌન નિર્ધારમાં, હારીને થાકીને દિવસ અંતે, કાલે ફરી કોશિશ કરીશ કહેવામાં!  પારૂ કૃષ્ણકાંત “પિયુની”

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , | 3 ટિપ્પણીઓ