Category Archives: મારા સ્વરચિત કાવ્યો

“માનવી નું જીવન”

મન, વચન ને કરમ કેરી હાથસાળ તો અગમ , માનવ જીવન જાણે કે હાથવણાટની જાજમ ! ક્યારેક મૈત્રીના રંગો ભર્યું ઝાકમઝોળ , તો ક્યારેક, સાદગીસભર સૌમ્ય શાંત ! ભેગી વણાય મૈત્રી કેરી રૂપેરી રેશમની દોર , ને અજોડ એવી દાંપત્યની … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો, My poems, Paru Krishnakant "Piyuni" | Tagged , , , , , , , , , , , , , , , , , , , , , , , | Leave a comment

“તે હજી યાદ છે”

“તે હજી યાદ છે” તોફાની નદીની જેમ હું , ધસમસતી આવતી ને , તમે સાગરની જેમ મને , ઉરમાં સમાવી લેતા તે હજી યાદ છે . બળબળતી બપોરે હું , વૈશાખી વાયરાની જેમ લહેરાતી , ને તમે ગુલમહોર સમા , … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , | 3 ટિપ્પણીઓ

પરમ કૃપાળુ, પરમાત્મા, શ્રી હરી નારાયણ દેવ

પ્રાર્થના પરમ કૃપાળુ,  પરમાત્મા,  શ્રી હરી નારાયણ દેવ, પ્રભુ પરમેશ્વર, મહામુલુ તારું સ્મરણ, અદ્ભુત તારી લીલા, જેમ રણ માંહી રેતીના કણ! એમ તારી કૃપા અપરંપાર છે! કેમ કરીને હું તને શોધું ? દયા કર દેવા, દયા કરજે, તુજ મને શોધી … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , | Leave a comment

“ સાગર મહાત્મ્ય ”

“ સાગર મહાત્મ્ય ” રહ્યો ભલેને ખારો ખારો ઉસ , સમુદ્રતો રહેતો હરદમ ખુશ . ન કોઈ ઉપાધી, ના કોઈ ઉભરાટ, સમાવી સમગ્ર સૃષ્ટિની ખારાશ , ઉદધિ તેના ઉર માંહી , કદી થતો નહી નિરાશ . ઉમંગે ઉલ્લાસિત સદાય રહેતો, … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , | 2 ટિપ્પણીઓ

“કરતબ દિશે કુદરત તણા ખીલીને પુરા !”

“કરતબ દિશે કુદરત તણા ખીલીને પુરા !”   કરતબ દિશે કુદરત તણા ખીલીને પુરા ! મોસમ તણાં સ્વર્ગીય સુખનાં સૂચક ઇશારા ! અદ્ભુત તાજગીને પુરબહાર જોબન ખીલનારા ! સંકેત સઘળા ઈશ્વરીય ઇલમ ઉક્તનારા ! તાદૃશ થઇ અતિ ઉલ્લાસે હૈયું હરનારા … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , | 2 ટિપ્પણીઓ

“જીવન”…… ક્યારેક વળી મને લાગતું એવું, નિરુદ્દેશ્ય સંચરવું જીવન એવું !

   “જીવન” ક્યારેક વળી મને લાગતું એવું, નિરુદ્દેશ્ય સંચરવું જીવન એવું ! ક્યારેક વળી મને આશ્ચર્ય એવું, સુખમય ધન્ય જીવન આવું ! ક્યારેક વળી પરિક્ષણ એવું, પ્રતિકૂળ સમયે શીખવ્યું કેવું ! ક્યારેક વળી મને વિસ્મય જેવું, પ્રબળ મનોબળ મારું કેવું … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , | 2 ટિપ્પણીઓ

“જીવન” ક્યારેક વળી મને લાગતું એવું …….

               “જીવન” ક્યારેક વળી મને લાગતું એવું, નિરુદ્દેશ્ય સંચરવું જીવન એવું ! ક્યારેક વળી મને આશ્ચર્ય એવું, સુખમય ધન્ય જીવન આવું ! ક્યારેક વળી પરિક્ષણ એવું, પ્રતિકૂળ સમયે શીખવ્યું કેવું ! ક્યારેક વળી મને વિસ્મય જેવું, પ્રબળ મનોબળ મારું કેવું … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , , , , , , , , | 2 ટિપ્પણીઓ

અહો! કેવું સુંદર રચાયું ચિત્ર જોને , નયનરમ્ય ક્ષિતિજે, આથમતી સંધ્યા જોને !

“સંધ્યાસલૂણી” અહો! કેવું સુંદર રચાયું ચિત્ર જોને, નયનરમ્ય ક્ષિતિજે, આથમતી સંધ્યા જોને! રાખીને સાક્ષી, શીતલ સરિતા તટની, રચે મિલન મધુરું ધરતી અને ગગન જોને! મચાવતી ધમાચકડી ગગન ગોખે, નિર્દોષ ગોપિકા સમ વાદળીઓ જોને. જાણે ઉરાડી રંગભરી પિચકારીને, ખોબે ભરી ગુલાલ … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , | 2 ટિપ્પણીઓ

“માનવી નું જીવન”

 “માનવી નું જીવન” મન વચન ને કરમ કેરી હાથસાળ તો અગમ , ને માનવ જીવન જાણે કે હાથ વણાટ ની જાજમ . ક્યારેક મૈત્રીના રંગો ભર્યું ઝાકમઝોળ , તો ક્યારેક, સાદગીસભર સૌમ્ય શાંત . ભેગી વણાય મૈત્રી કેરી રૂપેરી રેશમની … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , , , , , , , , | 2 ટિપ્પણીઓ

“કરતબ દિશે કુદરત તણા ખીલીને પુરા !”

“કરતબ દિશે કુદરત તણા ખીલીને પુરા !”   કરતબ દિશે કુદરત તણા ખીલીને પુરા ! મોસમ તણાં સ્વર્ગીય સુખનાં સૂચક ઇશારા ! અદ્ભુત તાજગીને પુરબહાર જોબન ખીલનારા ! સંકેત સઘળા ઈશ્વરીય ઇલમ ઉક્તનારા ! તાદૃશ થઇ અતિ ઉલ્લાસે હૈયું હરનારા … Continue reading

Rate this:

Posted in મારા સ્વરચિત કાવ્યો | Tagged , , , , , , , , , | Leave a comment